Business1 week ago
રૂપિયાના તળિયે જવા પર નાણામંત્રી નિર્મલા સીતારમણનો જવાબ: “રૂપિયો પોતાનું લેવલ જાતે જ બનાવી લેશે, ચિંતાની વાત નથી”
📉 નવી દિલ્હી: ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે સતત નબળો પડી રહ્યો છે અને $1 સામે ₹90 ના ગંભીર સ્તરને પાર કરી ગયો છે, ત્યારે કેન્દ્રીય...