Vadodara4 days ago
વડોદરાઃ RTO કચેરીમાં બોમ્બની ધમકીથી હડકંપ; બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ ત્રાટક્યા, સેંકડો અરજદારોના જીવ અધ્ધર
વડોદરા: વડોદરા શહેરની પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) માં આજે બપોરે તે સમયે ભારે નાસભાગ મચી ગઈ જ્યારે કચેરીના સત્તાવાર ઈમેલ આઈડી પર એક ધમકીભર્યો સંદેશો મળ્યો....