વડોદરાના નવલખી મેદાન ખાતે બિલ્ડરોના જૂથ દ્વારા રિયલએસ્ટેટ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેરને મહાકુંભ તરીકે બિલ્ડરો સંબોધી રહ્યા છે. ત્યારે ફાયરસેફટીના નિયમોનો છડેચોક ભંગ...
વડોદરા કોર્પોરેશનના અધિકારીઓએ તો વડોદરાના લોકોને સુરક્ષા અને સલામતીની પરવાહ કર્યા વગર બિન અનુભવી ચીફ ફાયર ઓફિસરના હવાલે મુકી દીધી છે. તેમની આ બેદરકારી ક્યારેક વડોદરાની...