Gujarat3 hours ago
ગુજરાત :પોલીસે વકીલને માર મારતા મામલો બગડ્યો, જિલ્લા કોર્ટ ખાતે બાર એસોસિએશને સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો
આ ઘટના બાદ જિલ્લા કોર્ટ પરિસરમાં બાર એસોસિએસન દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તમામ વકીલો કામકાજથી અળગા રહીને વિરોધ કર્યો હતો અરવલ્લી જિલ્લાના મોડાસામાં ગઈકાલે...