Vadodara1 month ago
કેબિનેટ મંત્રી ડૉ. પ્રદીયુમન વાજા અને અન્ય અગ્રણીઓએ કેએપજીયૂના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ગોલ્ડ અને ડિગ્રી એનાયત કર્યા.
ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી ૨૦૪૭ સુધી ભારતને વિકાસશીલ દેશ બનાવવા યોગદાન આપવા વિનંતી કરી વડોદરા,તા.૧૨: કેબિનેટ મંત્રી ડૉ. પ્રદીયુમન વાજા (સામાજિક ન્યાય અને સશક્તિકરણ; પ્રાથમિક,...