National4 weeks ago
તમિલનાડુ :રેલીમાં ભાગદોડ થયાના બીજા જ દિવસે વિજય થલપતિને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી.
શનિવારે, તમિલનાડુના કરુરમાં અભિનેતા અને તમિલગા વેત્રી કઝગમ TVKના પ્રમુખ વિજયની ચૂંટણી રેલી દરમિયાન થયેલી ભાગદોડમાં 40 લોકો માર્યા ગયા હતા. ગઈકાલે તમિલનાડુના કરૂરમાં તમિલગા વેત્રી...