મોટી વાતો કરતા ગુજરાતના પ્રધાનો એ કરોડો રૂપિયા ખર્ચયા છતાં પણ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં હજુ પણ આદિજાતિ વિસ્તારના જિલ્લામાં શિક્ષણનું સ્તર જોઈએ તેટલુ સુધર્યું નથી....
વડોદરા જિલ્લામાં ભાજપમાં ગત રવિવારે યોજાયેલા પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમના જીવંત પ્રસારણ નિહાળવા માટે લોકોને એકત્રિત કરીને નેતાઓએ હાજરી આપીને તેની અપડેટ પ્રદેશમાં કરવાની હોય...
ગોપાલ ઇટાલિયાના આ તરખાટ આક્ષેપોએ ગુજરાત ભાજપની પ્રદેશ અધ્યક્ષ ચૂંટણીને રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બનાવી દીધી છે. શું આ ચૂંટણી બિનહરીફ થઈને ભાજપની એકતા દર્શાવશે, કે...
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લદ્દાખના લોકો સાથે દગો કરવાનો આરોપ મૂક્યો છે. લદ્દાખમાં પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા ચાર આંદોલનકારીઓના મોતની નિષ્પક્ષ ન્યાયિક તપાસની માંગ...
ગુજરાત બીજેપી ગાંધીનગરમાં કમલમ ખાતે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કમલમનાં પ્રાંગણમાં મંડપ બાંધવાની શરૂઆત કરાઈ છે. ગુજરાત ભાજપમાં નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂકને લઈને રાજકીય ગરમાવો...
વડોદરાના સાવલી નગર પાલિકાએ સાવલી પોલીસ સ્ટેશનથી પોઇચા ચોકડી સુધી પેવર બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી સામે નગરપાલિકાના વિપક્ષના નેતાએ મુખ્યમંત્રીને સ્વાગત ઓનલાઈનમાં...
ગુજરાત સરકારે હજુ સુધી એ જાહેર કર્યું નથી કે, ખેડૂતો પાસેથી કેટલી મગફળીની ખરીદી કરાશે. આમ ટેકાના ભાવે મગફળી ખરીદવા મુદ્દે સરકાર હજુ સુધી અનિર્ણિત રહેતાં...
વિજય કુમારનું નામ રાજકારણમાં ભાગ્યે જ ક્યારેય વિવાદો સાથે જોડાયું. તેમણે હંમેશા સંગઠન અને જનતા વચ્ચે સેતુનું કામ કર્યું. ભાજપ કાર્યકર્તાઓ માટે તેઓ ઈમાનદારી અને સમર્પણનું...
ઈટાલિયાએ રત્ન કલાકારો માટે પદયાત્રાની જાહેરાત કરતા સુરત જિલ્લા ઉદ્યોગના અધિકારીઓ સફાળા જાગ્યા:રત્નકલાકારોના 50,241 બાળકોને શિક્ષણ માટેની ફી સહાય 15 દિવસમાં ચૂકવવાની જાહેરાત ધારાસભ્ય બનેલા ગોપાલ...
લેહ, લદ્દાખમાં થયેલી હિંસા બાદથી સોનમ વાંગચુક સતત તપાસ હેઠળ છે. વાંગચુકના સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ SECMOL ના FCRA લાઇસન્સ રદ કર્યા પછી,...