Vadodara4 hours ago
આજવા સરોવરના અર્થન ડેમનો ઇતિહાસિક જિઓફિઝિકલ સર્વે : પાંચ સ્થળે પીઝો મીટર સ્થાપિત થશે
નવલાવાલા કમિટીના અહેવાલના આધારે આજવા સરોવરનો જીઓફિઝિકલ સર્વે કરાયો.135 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનો સર્વે કરાયો. વડોદરામાં આજવા સરોવરના અર્થન ડેમની મજબૂતી અંગે મોટી માહિતી...