Vadodara1 day ago
વડોદરા એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ચાર્ટર્ડ ફ્લાઇટનું સફળ સંચાલન
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) દ્વારા વડોદરા એરપોર્ટ પર પ્રથમ આંતરરાષ્ટ્રીય ચાર્ટર્ડ ફ્લાઇટ સફળતાપૂર્વક હાથ ધરાઇ. વડોદરામાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય નોન-શેડ્યુલ્ડ ચાર્ટર્ડ ફ્લાઇટનું સફળ સંચાલન કરવામાં આવ્યું...