વડોદરાના ગોત્રી વિસ્તારમાં પાલિકા અને પોલીસની ટીમો દ્વારા સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ દરોડામાં 100 કિલોથી વધુનું શંકાસ્પદ ઘી પકડી પાડવામાં આવ્યું...
વડોદરા જીલ્લા LCBની ટીમે બાતમીના આધારે વિદેશી શરાબનો જથ્થો લઈને વડોદરા તરફ આવતી એક ક્રેટા કારને ઝડપી પાડી હતી. જ્યારે કારમાં સવાર બે વ્યક્તિઓની ધરપકડ કરીને...
ચોમાસામાં વડોદરાના રસ્તા પર ખાડા અને ભૂવા પડ્યા બાદ હવે કાંસ બેસી જવાની ઘટના સામે આવી છે. શહેરના હરણી વારસીયા રોડ પર આવેલી રહેણાંક વિસ્તાર પાસેની...
વડોદરા ના અટલ બ્રિજ પર રીલ્સ બનાવવાના ચક્કરમાં ત્રણ સવારી જતી બાઇક પર સીન-સપાટા કરવામાં આવ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે. આ...
ગુજરાતમાં દિવસે ને દિવસે રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. હાઇવે પર પૂરપાટ ઝડપે ચાલતા હોવાનો અવાર નવાર નિર્દોષ લોકોનો ભોગ લેતા હોય છે....
વડોદરા શહેરના ઝોન – 1 માં આવતા 7 પોલીસ મથકોમાં પ્રોહીબીશનની વિવિધ કાર્યવાહી અંતર્ગત પકડવામાં આવેલા રૂ. 1.62 કરોડની કિંમતના દારૂનો નિકાલ રવામાં આવ્યો છે. તમામ...
વડોદરા નજીક સેવાસી-અંપાડ ખાતે આવેલા અખંડ ફાર્મહાઉસમાં વર્ષ-2016માં 22 ડિસેમ્બરે ઉદ્યોગપતિ ટ્રાન્સફોર્મર કંપનીના માલિક જીતેન્દ્ર શાહની પૌત્રીના લગ્નના આગલે દિવસે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ...
વડોદરા શહેર નજીકથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર જાંબુવા બ્રિજના રોડ પર ખાડા પડી જતા જતા આજે વહેલી સવારથી પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ...
શહેરના અકોટા વિસ્તારમાં આવેલી સ્પાયનેટિક્સ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલની ઇલેક્ટ્રીક પેનલમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતા જ હોસ્પિટલમાં હાજર સ્ટાફ...
વડોદરાના સતત વાહનોથી ધમધમતા એલ એન્ડ ટી સર્કલ પાસે વધુ એક ભૂવો પડ્યો છે. અગાઉ એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલી લિન્ડે કંપનીના ગેટ પાસે મસમોટો...