National1 month ago
ઉત્તરાખંડમાં વર્ષના અંતે માતમ: અલ્મોડામાં બસ ખીણમાં ખાબકતા 7 મુસાફરોના મોત
અલ્મોડા (ઉત્તરાખંડ): 2025 ના વર્ષના અંતિમ દિવસોમાં દેવભૂમિ ઉત્તરાખંડ લોહીથી ખરડાઈ છે. અલ્મોડા જિલ્લાના ભીકિયાસૈન વિસ્તારમાં આજે સવારે એક ખાનગી બસ બેકાબૂ થઈને આશરે 100 ફૂટ...