Vadodara2 months ago
વડોદરામાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે ‘સ્પ્રિંગ પોસ્ટ’નો પ્રયોગ: શું અમલવારીમાં નડશે અડચણો?
વડોદરા 31 ડિસેમ્બર, 2025વડોદરા શહેરમાં દિવસેને દિવસે વધી રહેલા ટ્રાફિકના ભારણને ઘટાડવા અને અકસ્માતો રોકવા માટે ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો...