Vadodara6 months ago
મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં અયોધ્યા નગર ગ્રાઉન્ડ પાછળ ઝૂંપડામાં વિદેશી શરાબનો જથ્થો રાખીને કરવામાં આવતા વેપલા પર શહેર PCB શાખાએ દરોડો પાડીને 54000ની કિંમતનો શરાબનો જથ્થો...