Vadodara3 hours ago
વડોદરા: ડેટિંગ એપ પર હનીટ્રેપનો ખતરનાક ખેલ; રાજકોટની ‘ગંડવા ગેંગ’નો પર્દાફાશ, લૂંટારૂ મહિલાની ધરપકડ
વડોદરા: જો તમે પણ ડેટિંગ એપ્લિકેશન પર મિત્રો શોધી રહ્યા છો, તો સાવધાન થઈ જજો. વડોદરામાં એક ખાનગી કંપનીના એક્ઝિક્યુટિવ યુવકને ડેટિંગ એપ દ્વારા પ્રેમજાળમાં ફસાવી,...