Gujarat1 week ago
પહેલા ભૂલ હવે ફેરફાર: GSEB બોર્ડે ભૂલ સુધારી, પરીક્ષાનું સુધારેલું ટાઇમટેબલ જાહેર
📝ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના ટાઇમટેબલમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. બોર્ડે અગાઉ ભૂલથી ધુળેટીના દિવસે...