Vadodara3 hours ago
વડોદરા SSG હોસ્પિટલના તબીબોની કમાલ: 13 વર્ષની બાળકીના ગળામાં ફસાયેલી પિન સફળ ઓપરેશન દ્વારા બહાર કઢાઈ
વડોદરા: વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ફરી એકવાર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. હોસ્પિટલના કાન-નાક-ગળા (ENT) વિભાગના તબીબોએ 13 વર્ષની એક બાળકીના...