વડોદરા શહેરના સમાં વિસ્તારમાં વર્ષ 2023 ના ઓગસ્ટ માસમાં બિનવારસી મૂકી રાખેલી બોલેરો પીકપ માંથી 83 હજારની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. જે ગુનામાં...
વડોદરા શહેર નજીક આવેલા શંકરપુરા ગામે જિલ્લા પોલીસના જવાન પર જીવલેણ હુમલો કરનાર બુટલેગર બંધુઓની ધરપકડ કરીને વરણામાં પોલીસે પાસા હેઠળ રાજ્યની અલગ અલગ જેલમાં મોકલી...
ઓનલાઇન ફ્રોડના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે આ ઓનલાઇન ફ્રોડના ગુનાઓને રોકવા માટે વડોદરા સાયબર ક્રાઇમ એક્શન મોડમાં જોવા મળ્યું. વડોદરામાં સાયબર ક્રાઇમ પોલીસે...
વડોદરા જિલ્લાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્યના પૂર્વ પીએ રણોલીમાં રહેતી 33 વર્ષીય વિધવા મહિલા સાથે લોનના હપ્તામાં મદદ કરવાની લાલચે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ જવાહરનગર પોલીસ મથકે...
વડોદરા શહેરના છેવાડે આવેલા કલાલી ચાણક્ય વુડામાં રહેતા 22 વર્ષીય પવન ઠાકોરને ચાર અસામાજિક તત્વોએ ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે....
ગુજરાતની વધુ એક પરીક્ષામાં ગેરરીતિ કરાયા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે લેવાયેલ NEETની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું મસ મોટું કૌભાંડ ઝડપાયુ છે....
વડોદરા શહેરમાં માથાભારે તત્વોએ આતંક મચાવ્યો. કરોળિયા રોડ સાંઈનાથ સોસાયટી નજીક માથાભારે તત્વો દ્વારા એક દુકાનદારને ડંડાના ઘા ઝીંકી માર મારવામાં આવ્યો. સાથે દુકાનમાં તોડફોડ કરવામાં...
શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી ચૂંટણી પ્રક્રિયામાં તૈનાત પોલીસ વિભાગે આજે રાહતનો દમ લીધો હતો ત્યારે અછોડાતોડ ટોળકી વડોદરા શહેરમાં ફરી સક્રિય થઈ હતી અને ત્રણથી ચાર...
વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સાત કિલો સોનું લઈને છેલ્લા છ વર્ષથી ફરાર થયેલ આરોપીને પકડવામાં સફળતા મળી. આરોપી મહારાષ્ટ્ર રાજ્યનો હોવા થી વડોદરા પોલીસે મહારાષ્ટ્ર...
ઓનલાઇન ગેમ રમવાની લતે યુવકને ગુનાહના રસ્તે ચઢાવી દીધો. ઓનલાઇન ગેમમાં દેવુ થતા વડોદરાના ઈસમે જ્યુપીટર મોપેડની ઉઠાંતરી કરી હતી. આ આરોપીને ફરિયાદના આધારે વડોદરા શહેર...