વડોદરા શહેરમાં ગુનેગારોનો ખોફ એટલો વધી ગયો છે કે હવે સિનિયર સિટીઝન વેપારીઓ પોતાના ઘર પાસે પણ સુરક્ષિત નથી. ગત રાત્રે વારસિયા વિસ્તારમાં એક વેપારી જ્યારે...
મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર સક્રિય ડીઝલ ચોર ગેંગ વિરુદ્ધ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. અગાઉ ઝડપાયેલી સાવલીની ગેંગના વધુ ત્રણ નાસતા ફરતા આરોપીઓને પોલીસે દબોચી લીધા...
વડોદરા: શહેરમાં બનતા વાહનચોરીના ગુનાઓ ડામી દેવા અને વણશોધાયેલા ગુનાઓ ઉકેલવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો...
દાહોદ જિલ્લામાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં કાયદાના રક્ષકો જ કાયદાના ધજાગરા ઉડાવતા પકડાયા છે. દાહોદના ચાકલીયા પોલીસ મથકના ત્રણ પોલીસ...
લગ્નના પવિત્ર બંધનને પૈસા કમાવવાનું સાધન બનાવતી ‘લૂંટેરી દુલ્હન’ની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના એક પરિવાર સાથે લગ્નના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં...
વડોદરા: ઉતરાયણના તહેવાર પૂર્વે વડોદરા પોલીસે બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. શહેરના છાણી વિસ્તારમાં ગઈકાલે 50 લાખનો દારૂ ઝડપાયા બાદ, આજે ફરી એકવાર DCPની...
નવી દિલ્હી:દેશની રાજધાનીના પોશ વિસ્તાર ગ્રેટર કૈલાશમાં સાયબર ઠગોએ આતંક મચાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) માં વર્ષો સુધી સેવા આપનાર અને અમેરિકાથી પરત ફરેલા ડૉ. ઓમ...
વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભારત ન્યુઝીલેન્ડની વનડે મેચ ની ટિકિટની કાળા બજારી કરતા બે યુવકોને ઝડપી પાડીને મોટા પ્રમાણમાં મેચના દર્શકની ટિકિટ જપ્ત કરી હતી....
વડોદરાના કરજણ તાલુકામાંથી મોડી રાત્રે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કરજણ સ્થિત MGVCLના જેટકો સબ સ્ટેશનમાં કેબલ ચોરી કરવાના ઈરાદે ઘુસેલા તસ્કરો અને સિક્યુરિટી સ્ટાફ...
વડોદરાના રેલવે સ્ટેશન પર ગઈકાલે એવા દ્રશ્યો જોવા મળ્યા જે સામાન્ય રીતે ફિલ્મોમાં જોવા મળતા હોય છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ એક મોટી કાર્યવાહી કરતા...