Vadodara2 months ago
વડોદરા: અલકાપુરી ગરનાળું બંધ થતા શહેર ટ્રાફિકમાં ફસાયું, પંડ્યા અને અકોટા બ્રિજ પર વાહનોની લાંબી કતારો
વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને પગલે શહેરના સૌથી વ્યસ્ત એવા અલકાપુરી ગરનાળાને (અંડરપાસ) વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવતા શહેરીજનોની મુશ્કેલીમાં ધરખમ વધારો થયો...