Connect with us

International

કાબુલમાં હોસ્પિટલ પર પાકિસ્તાનનો હવાઈ હુમલો: અફઘાનિસ્તાનનો દાવો – 400ના મોત, 250થી વધુ ઘાયલ.

Published

on

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સંઘર્ષમાં મોટો ઉછાળો

  • સૈન્ય ઠેકાણાઓ જ નિશાન હતા: પાકિસ્તાને નાગરિકોના મોત અને હોસ્પિટલ પર હુમલાના આરોપો ફગાવ્યા.
  • ક્રિકેટ જગતમાં રોષ: રાશિદ ખાન અને મોહમ્મદ નબીએ હુમલાને ગણાવ્યો ‘વોર ક્રાઈમ’.
  • યુદ્ધના વાદળો: ફેબ્રુઆરીથી શરૂ થયેલો સંઘર્ષ હવે ત્રીજા સપ્તાહમાં, વિસ્તારમાં અસ્થિરતાનો ભય.

એક તરફ ઈરાનમાં યુદ્ધની સ્થિતિ છે, ત્યારે ભારતની પાડોશમાં પણ સ્થિતિ ગંભીર બની રહી છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો સરહદી વિવાદ હવે લોહિયાળ જંગમાં ફેરવાઈ ગયો છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન વારંવાર અફઘાનિસ્તાનની સરહદ ઓળંગી હવાઈ હુમલા કરી રહ્યું છે, જેના કારણે બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.

તાજેતરના અહેવાલો મુજબ, અફઘાનિસ્તાને દાવો કર્યો છે કે પાકિસ્તાની વાયુસેનાએ કાબુલમાં રહેણાંક વિસ્તારો અને એક હોસ્પિટલને નિશાન બનાવી છે. અફઘાન આરોગ્ય વિભાગના પ્રવક્તા શરાફત ઝમાને જણાવ્યું કે, કાબુલમાં નશામુક્તિ કેન્દ્ર તરીકે કાર્યરત હોસ્પિટલ પર થયેલા આ બોમ્બમારો અત્યંત ઘાતક હતો. આ હુમલામાં અત્યાર સુધીમાં 400 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 250થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.

જોકે, પાકિસ્તાન આ આરોપોને સ્વીકારવા તૈયાર નથી. વડાપ્રધાન શાહબાઝ શરીફના પ્રવક્તા મોશર્રફ ઝૈદીએ આ આરોપોને ‘પાયાવિહોણા’ ગણાવ્યા છે. પાકિસ્તાનનો દાવો છે કે તેઓએ માત્ર ‘આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર’ અને સૈન્ય ઠેકાણાઓ પર જ ‘પ્રીસીઝન સ્ટ્રાઈક્સ’ કરી છે અને કોઈ પણ સિવિલિયન વિસ્તારને નિશાન બનાવ્યો નથી.

આ હુમલાની અસર રમતજગતમાં પણ જોવા મળી રહી છે. અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ નબીએ ભાવુક પોસ્ટ દ્વારા પોતાની ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, રમઝાનની પવિત્ર રાત્રે માતાઓ પોતાના પુત્રોની રાહ જોતી રહી અને તેમની જિંદગીઓ છીનવાઈ ગઈ. બીજી તરફ, રાશિદ ખાને આ ઘટનાની આકરા શબ્દોમાં નિંદા કરતા તેને ‘વોર ક્રાઈમ’ (યુદ્ધ અપરાધ) ગણાવ્યો છે. રાશિદ ખાને કહ્યું કે, હોસ્પિટલ અને શિક્ષણ સંસ્થાઓ પર હુમલા કરવા એ માનવતા વિરુદ્ધનો ગુનો છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સતત આરોપ લગાવે છે કે અફઘાનિસ્તાન તેની ધરતી પરથી પાકિસ્તાન વિરોધી આતંકી સંગઠનોને પ્રોત્સાહન આપે છે, જ્યારે તાલિબાન સરકાર આ વાતનો ઈનકાર કરી રહી છે. ફેબ્રુઆરીના અંતથી શરૂ થયેલો આ સંઘર્ષ હવે ત્રીજા સપ્તાહમાં પ્રવેશી ચૂક્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી શાંતિ જાળવવા અપીલ કરી છે.

International5 minutes ago

કાબુલમાં હોસ્પિટલ પર પાકિસ્તાનનો હવાઈ હુમલો: અફઘાનિસ્તાનનો દાવો – 400ના મોત, 250થી વધુ ઘાયલ.

Vadodara16 hours ago

વડોદરા જિલ્લા પંચાયતમાં વિદાયની વેળા: ચૂંટાયેલા સભ્યોની 5 વર્ષની ટર્મ પૂર્ણ, સભાગૃહમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો.

Vadodara17 hours ago

વડોદરામાં શરમજનક ઘટના: રાજસ્થંભ સોસાયટીમાં માસૂમ બાળકી સાથે દુકાનદારની અડપલાં કરવાની હરકત.

Vadodara18 hours ago

ગૃહિણીઓમાં ફફડાટ: હવે પાઇપલાઇન ગેસમાં પણ ‘રેશનિંગ’, સવાર-સાંજ માત્ર ગણતરીના કલાકો જ મળશે ગેસ!

Vadodara18 hours ago

BCA ચૂંટણીમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો: કિરણ મોરે સહિત 4 ઉમેદવારોની ઉમેદવારી રદ, વડોદરાના અરજદારોની જીત.

Vadodara19 hours ago

વડોદરાના નાગરવાડામાં ટ્રિપલ અકસ્માત: નશામાં ધૂત રિક્ષા ચાલકે પિતા-પુત્રને ઉડાવ્યા.

Vadodara19 hours ago

વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા: મકરપુરા બેંક ચોરીનો ભેદ ઉકેલાયો, સુરતની ‘બંડલ ગેંગ’ના બે સાગરીતો ઝડપાયા.

Vadodara24 hours ago

ગલીએ-ગલીએ ‘નવા ડોન’નો ઉદય: મકરપુરા અને બરોડા ડેરી પાસે મારામારીના દ્રશ્યોથી ભયનો માહોલ.

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Vadodara19 hours ago

વડોદરાના નાગરવાડામાં ટ્રિપલ અકસ્માત: નશામાં ધૂત રિક્ષા ચાલકે પિતા-પુત્રને ઉડાવ્યા.

Vadodara24 hours ago

ગલીએ-ગલીએ ‘નવા ડોન’નો ઉદય: મકરપુરા અને બરોડા ડેરી પાસે મારામારીના દ્રશ્યોથી ભયનો માહોલ.

Vadodara1 day ago

વડોદરામાં ખાખી પર હુમલો: કારેલીબાગમાં ઝઘડો શાંત કરાવવા ગયેલી પોલીસ પર હિંસક હુમલો.

Vadodara3 days ago

વડોદરામાં ઘરકંકાસે લીધો પત્નીનો જીવ! બરાનપુરામાં પતિએ જ કરી પત્નીની ઘાતકી હત્યા.

Vadodara4 days ago

તેરી ભારત સરકાર કી…**** ભારત સરકાર લખેલી કારના ચાલકને અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો

Vadodara5 days ago

વડોદરા પોલીસની મોટી સ્ટ્રાઈક: દેણા બ્રિજ પાસે દારૂનું કટિંગ થતું હતું ને પોલીસ ત્રાટકી! 36 લાખનો મુદ્દામાલ જપ્ત

Karjan-Shinor2 weeks ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara2 weeks ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Trending