Connect with us

Vadodara

“તમે સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો?”: દુર્ઘટના સ્થળે ઉભા રહીને જીલ્લા ભાજપ પ્રમુખે ક્લીનચિટ આપી દીધી?

Published

on

  • મુખ્યમંત્રી પૂછતાં હોય છે કે ” સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો?” આજે રસિકભાઈને પૂછવું પડે, “તમે સ્પેશિયલ એજન્ડા સાથે સ્થળ પર આવ્યા હતા?”
  • જીલ્લા સંગઠનના સર્વોચ્ચ હોદ્દા પર બેસીને આવા બેજવાબદારી પૂર્ણ નિવેદન આપતા અગ્રણી પાસે બીજી શું અપેક્ષા રાખવી?
  • સરકાર જવાબદારી નક્કી કરે, દુર્ઘટનાનું કારણ શોધે તે પહેલાં ભાજપના નેતાએ કોઈને જવાબદાર ગણવા ન જોઈએ તેવું નિવેદન આપી દીધું.
  • લોકો ખોબે ખોબે મત આપીને સત્તા પર બેસાડીને આવા નિવેદનોની અપેક્ષા નથી કરતા!

આજે વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજનો એક ભાગ ધરાશાયી થતા 13 લોકોના મોત નીપજ્યા છે. અને 6 જેટલા લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બ્રિજ ખખડી ગયો હોવાની રજુઆત વર્ષ 2022 થી કરવામાં આવી રહી છે. પરંતુ કોઇએ ધ્ચાન નહીં આપતા આજે આ દિવસ આવ્યો છે. વહેલી સવારે ઘટનાની જાણ થતા જ જિલ્લા કલેક્ટર, જિલ્લા એસપી, ભાજપ જિલ્લા પ્રમુખ સહિતના લોકો તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ તકે ભાજપ જિલ્લા પ્રમુખે જાણે આ મામલે કોઇ કસુરવાર જ ના હોય, અને તેમના તરફે વગર માંગ્યે ક્લિન ચીટ આપતા હોય તેવી સમજ ઉભી થાય તેવું નિવેદન આપ્યું હતું. રસિક પ્રજાપતિએ મીડિયા સાથેની વાતમાં સ્પષ્ટ કરી દીધું કે, દુર્ઘટના જ્યારે પણ હોય તેમાં આપણે કોઇને જવાબદાર ના ઠેરવી શકીએ. દુર્ઘટના બની છે તે મોટી ગંભીર બાબત છે.

https://www.instagram.com/reel/DL5HvoIIdKc/?igsh=MWRycDR6ODJ1aXNjNw==

વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, દુર્ઘટના જ્યારે પણ હોય તેમાં આપણે કોઇને જવાબદાર ના ઠેરવી શકીએ. દુર્ઘટના બની છે તે મોટી ગંભીર બાબત છે. આ વિષય છે, બચાવ કામગીરી ચાલી રહી છે, તે બાદ જે માહિતી મળશે, તેમાં કલેક્ટર અને કમિશનર જોડે મળીને સંકલન કરીશું. તેમાં જે કંઇ આવશે તેની જાણ તમને કરીશું. બ્રિજની દુર્ઘટના બની છે, તે મોટો બ્રિજ છે, જંબુસર અને આણંદને જોડતો માર્ગ છે. ધારાસભ્યએ પૂલ મંજુર કરાવ્યો છે. તેનું કામ જલ્દી કરીશું. જે કંઇ બન્યું છે, તેમાં કંઇકને કંઇક કરવાનો પ્રયત્ન કરીશું.

Continue Reading
Vadodara14 hours ago

સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં VGL ની મેગા રિકવરી ડ્રાઈવ,એક જ દિવસમાં રૂ. 3.46 લાખની વસૂલાત, બીજા દિવસે પણ કામગીરી ચાલુ

Vadodara15 hours ago

ગ્રાહકે આરોગ્ય સાથે ચેડા થતા બનાવ્યો વીડિયો: સેવઉસળની ડિશમાંથી જીવાત અને વંદો મળતા ગ્રાહક ચોંકી ઉઠ્યા

Vadodara18 hours ago

“પતિ ઘરવાળાઓને ખુશ રાખે, હું પિટાઈ સહન નહીં કરી શકી”: મોતને વ્હાલી થતા પહેલા મહિલાએ લખ્યા દર્દભર્યા અંતિમ શબ્દો

Gujarat20 hours ago

ગુજરાતના શહેરો માટે સરકારની મોટી જાહેરાત હવે રસ્તાઓ મજબૂત બનાવવામાં આવશે: સરકારનો ડામરને બદલે RCC રસ્તાઓ પર ભાર-મુખ્યમંત્રી

Vadodara2 days ago

પોલીસને જોઈ કન્ટેનર ચાલકે યુ-ટર્ન મારીને ભાગવાનો પ્રયાસ કર્યો, અંતે કન્ટેનર મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો

Vadodara2 days ago

કોર્પોરેટરોના આઈકાર્ડ, લેટરહેડ અને VMC ડાયરી અટવાઈ: સમિતિઓના હોદ્દેદારોના નામ નક્કી ન થતાં કામગીરીમાં બ્રેક

Vadodara2 days ago

વડોદરામાં ડ્રગ્સ વિરોધી વીડિયો વાયરલ કરનાર દંપતીની મુશ્કેલીમાં વધારો: તમન્ના અને સોહેલ સૈયદ સામે ખંડણીની વધુ એક ફરિયાદ

Vadodara2 days ago

3 લાખના સામે 12 લાખ પડાવનાર પતિ-પત્નીની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech11 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 week ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur2 weeks ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara3 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi3 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara4 weeks ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara4 weeks ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor4 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Trending