Connect with us

Vadodara

ચોંકાવનારી ઘટના: વડોદરાની સયાજી હોસ્પિટલમાં વૃદ્ધે બારીમાંથી કૂદતા, સારવાર બાદ મોત

Published

on

65 વર્ષીય રિટાયર્ડ આર્મી જવાન દયાનંદ પવાર, અકસ્માતના ઈજાગ્રસ્ત દર્દી તરીકે 5 નવેમ્બર 2025ના રોજ સયાજી હોસ્પિટલમાં દાખલ થયા હતા.

  • આ ઘટના પછી તાત્કાલિક રૂમને તાળાબંધ કરવામાં આવ્યો.
  • ગંભીર હાલતમાં દર્દીને SICUમાં ખસેડી સારવાર અપાઈ, પરંતુ અંતે તેમનુ મોત નીપજ્યું.
  • આ ઘટના સયાજી હોસ્પિટલના માળખાકીય ખામીઓ અને દર્દી સુરક્ષાના પ્રશ્નો ફરીથી ઊભા કરે છે.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં એક દર્દીએ સારવાર દરમિયાન આપઘાતનો પ્રયાસ કરતા અંતે મોત નીપજ્યું છે. 65 વર્ષીય દયાનંદ બાબુરાવ પવાર, વડોદરાના ખોડિયારનગર ન્યૂ વીઆઈપી રોડ પાસેની વ્રજધામ સોસાયટીના રહેવાસી હતા. તેઓ 5 નવેમ્બરે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલના ન્યૂ સર્જિકલ બિલ્ડિંગમાં દાખલ કરાયા હતા.

8 નવેમ્બરના રોજ સવારે તેમના દીકરા ઘરે ગયા બાદ દયાનંદ પવારે વોર્ડની બારીમાંથી કુદીને જીવ લેવાનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલના સ્પેશિયલ રૂમની બારીમાં એર કન્ડીશન માટે કાપેલા સળિયા મરામતના અભાવે ખુલ્લા રહેતા વૃદ્ધને બહાર કુદવાનો મોકો મળ્યો હતો.આ ઘટનાની બાદ રૂમને તાત્કાલિક તાળાબંધ કરવામાં આવ્યો હતો અને દર્દીને ગંભીર હાલતમાં SICUમાં ખસેડી સારવાર અપાઈ હતી, પરંતુ આખરે તેમની મોત નીપજ્યું.

હોસ્પિટલના આરએમઓ ડૉ. હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે દર્દી અકસ્માતના કેસમાં દાખલ હતા અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા સંબંધિત મેન્ટેનન્સ કામ પીઆઈયુ વિભાગ હેઠળ આવે છે અને તેમાં યોગ્ય કાર્યવાહી હાથ ધરાશે.આ બનાવથી ફરી એકવાર સયાજી હોસ્પિટલની માળખાકીય ખામીઓ તથા દર્દી સુરક્ષા અંગે પ્રશ્નો ઊભા થયા છે. હાલમાં પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Continue Reading
Gujarat8 hours ago

ગુજરાત : ₹1.21 કરોડની નકલી દવાઓ ઝડપાઈ; વડોદરા-અમદાવાદમાં તંત્રના દરોડાથી ફફડાટ

Vadodara9 hours ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara9 hours ago

વડોદરા : કાળઝાળ ગરમી વચ્ચે ગભરામણ થતા વૃદ્ધનું મોત; પુત્રએ CPR આપ્યું પણ પિતાનો જીવ ન બચી શક્યો

Vadodara10 hours ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Savli10 hours ago

સાવલીના પરથમપુરા ગામમાં હાહાકાર: ગેસ વિસ્ફોટમાં 2 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી; પોલીસ ઘટનાસ્થળે

Vadodara11 hours ago

વડોદરા: પાણીગેટમાં બંધ મકાનનું તાળું તોડનાર તસ્કર ઝડપાયો; પોલીસે ₹1.68 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો

Vadodara12 hours ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Savli1 day ago

ગરીબોના અનાજ પર કોની તરાપ? સાવલીના રાણીયા ગામમાં 8 મહિનાથી રાશન ગાયબ; દુકાનદારની દાદાગીરીથી ગ્રામજનોમાં રોષ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara9 hours ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Vadodara10 hours ago

વડોદરા: ક્રાઈમ બ્રાન્ચનો સપાટો; નડીયાદમાં ઘરફોડ ચોરી કરનાર તાંદલજાનો રીઢો તસ્કર નિહાલ બારોટ ઝડપાયો

Vadodara12 hours ago

જવાબદાર કોણ? ગોત્રી GMERS માં ચેકિંગ વગર બીજાનું લોહી ચઢાવી દેવાતા હંગામો; પરિણીતાની હાલત ગંભીર

Vadodara3 days ago

SSG ની શરમજનક બેદરકારી: કોલ્ડ રૂમમાં કોહવાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ; મૃતદેહની અદલાબદલી થતાં પરિવારનો આક્રોશ

Vadodara5 days ago

વડોદરામાં લોકશાહીની કસોટી: ઉમેદવારનો જ વોટ ‘ગાયબ’! વોર્ડ-11માં બોગસ વોટિંગના આક્ષેપ સાથે રી-ઈલેક્શનની માંગ

Vadodara1 week ago

વડોદરા: પી.સી.બી.નો સપાટો; લાંબા સમયથી ફરાર પ્રોહિબિશનના બે કુખ્યાત બુટલેગરો ઝડપાયા

Gujarat2 weeks ago

સુરતના ઉધના સ્ટેશન પર મોતની દોટ: 3 કિમી લાંબી લાઈન, પાણી માટે લૂંટાલૂંટ અને પોલીસનો લાઠીચાર્જ

Vadodara3 weeks ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Trending