Connect with us

Tech

સાવધાન! 1 માર્ચથી બદલાઈ જશે વ્હોટ્સએપ-ટેલિગ્રામના નિયમો, સિમ કાર્ડ વગર નહીં ચાલે એપ!

Published

on

જો તમે વ્હોટ્સએપ, ટેલિગ્રામ કે અન્ય મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. આગામી 1 માર્ચ, 2026 થી સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સના નિયમોમાં ધરખમ ફેરફાર થવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા સાયબર છેતરપિંડી રોકવા માટે ‘સિમ બાઈન્ડિંગ’ (SIM Binding) નો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. હવે તમારા ફોનમાં એક્ટિવ સિમ કાર્ડ હશે તો જ આ એપ્સ કામ કરશે.

દેશમાં વધતા જતા સાયબર ક્રાઈમ અને ડિજિટલ ફ્રોડને રોકવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (DoT) દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. નવા નિયમો મુજબ, હવે કોઈપણ મેસેજિંગ એપ માત્ર મોબાઈલ નંબરથી નહીં, પરંતુ તે નંબરના ફિઝિકલ સિમ કાર્ડ સાથે લિંક હોવી જરૂરી છે.
શું છે નવા નિયમો?

  • સિમ કાર્ડ વગર એપ બંધ: જો તમારા ફોનમાંથી સિમ કાર્ડ કાઢી લેવામાં આવશે, તો વ્હોટ્સએપ, ટેલિગ્રામ જેવી એપ્સ તાત્કાલિક કામ કરતી બંધ થઈ જશે.
  • 6 કલાકનો લોગઆઉટ નિયમ: કોમ્પ્યુટર કે લેપટોપ પર વ્હોટ્સએપ વેબ વાપરનારા લોકોએ દર 6 કલાકે ફરીથી લોગઈન કરવું પડશે. સિસ્ટમ દર 6 કલાકે ઓટોમેટિક લોગઆઉટ થઈ જશે.
  • 90 દિવસનું અલ્ટીમેટમ: તમામ OTT પ્લેટફોર્મ્સને આ નિયમો લાગુ કરવા માટે 90 દિવસની સૂચના આપવામાં આવી છે.

🧐કઈ એપ્સ પર પડશે અસર?

‘સિમ બાઈન્ડિંગ’ નિયમ વ્હોટ્સએપ, ટેલિગ્રામ ઉપરાંત સિગ્નલ, સ્નેપચેટ, શેરચેટ, જિયોચેટ, અરાટાઈ અને જોશ જેવી એપ્સ પર પણ લાગુ થશે.

❓શા માટે લેવાયો આ નિર્ણય?


👉ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને લોકોની સુરક્ષા માટે આ નિયમોમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. જો તમે હજુ પણ જૂના નંબર કે એવા નંબર પર વ્હોટ્સએપ ચલાવો છો જેનું સિમ તમારી પાસે નથી , તો 1 માર્ચ પહેલા સાવધાન થઈ જજો.

Vadodara8 hours ago

નવાપુરા ખારવાવાડમાં છૂટા હાથની મારામારી: છરીના ઘા ઝીંકી ત્રણને પોલીસની કસ્ટડીમાં લેવાયા

Savli9 hours ago

સાવલી: લાછનપુર નદીમાં નાહવું જીવલેણ સાબિત થયું, યુવક શોધવા ફાયર બ્રિગેડનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

National20 hours ago

ઇથેનોલના ઉદ્યોગ માટે તક તો ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે સંકટ? 100% ઇથેનોલના નિર્ણયથી અર્થતંત્રમાં હલચલ

Vadodara2 days ago

વડોદરામાં દારૂના કાળા કારોબારનો પર્દાફાશ: PCBની ટીમે 15 લાખથી વધુના મુદ્દામાલ સાથે કુખ્યાત બુટલેગરને ઝડપી પાડ્યો!

Dabhoi2 days ago

ડભોઇમાં બેદરકારીનો ભોગ બન્યા ૩ શ્રમિકો: પાવરગ્રીડના કામ દરમિયાન પોલ હલી જતાં સર્જાયો કાળમુખો અકસ્માત

Vadodara2 days ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara2 days ago

વડોદરામાં સત્તાનો નશો? ‘જન કલ્યાણ શિબિર’માં વૃદ્ધની રજૂઆત પર ધારાસભ્યનો ઉદ્ધત જવાબ: “તમારો લુકઆઉટ નથી!”

Vadodara3 days ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara3 days ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara4 days ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara1 week ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara2 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara2 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia3 weeks ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli4 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Trending