Connect with us

Vadodara

વડોદરા: નશાની હાલતમાં પૂરઝડપે કાર ચલાવી અકસ્માત સર્જનાર શખ્સ ઝડપાયો

Published

on

વડોદરા: શહેરમાં હિટ એન્ડ રન અને ફેટલ અકસ્માતના ગુનાઓ અટકાવવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમર સાહેબ દ્વારા આપવામાં આવેલી સૂચનાના પગલે સમા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ગઈકાલે રાત્રે નશાની હાલતમાં પૂરઝડપે કાર ચલાવી રાહદારીઓના જીવ જોખમમાં મૂકનાર એક યુવકની ધરપકડ કરવામાં આવી છે.

📍ઘટનાની વિગત:

તાારીખ ૨૧/૦૨/૨૦૨૬ના રોજ રાત્રે આશરે ૯:૦૦ વાગ્યાની આસપાસ, એક બ્લુ કલરની હ્યુન્ડાઈ i20 કાર (નંબર: GJ-01-RK-1972) ના ચાલકે જી.આઈ.પી.સી.એલ (GIPCL) સર્કલથી જલારામ મંદિર અને ચાણક્યપુરી સર્કલ વચ્ચે અત્યંત ગફલતભરી રીતે ગાડી હંકારી હતી. સમા અયપ્પા ગ્રાઉન્ડ સામે આ કારે અકસ્માત સર્જ્યો હતો.

​અકસ્માત બાદ ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ સમા પોલીસની ટીમે સમયસૂચકતા વાપરી તેને ઝડપી પાડ્યો હતો.

🚨પોલીસ કાર્યવાહી:

​પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે ચાલક નશાની હાલતમાં હતો. આ અંગે સમા પોલીસ સ્ટેશનમાં નીચે મુજબની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે:

  • પ્રોહિબિશન એક્ટ કલમ: ૬૬(૧)બી, ૮૫(૧)(૩)
  • મોટર વ્હીકલ એક્ટ કલમ: ૧૮૫

પકડાયેલ આરોપીની વિગત:

  • નામ: નિલેશભાઈ સોની (ઉંમર: ૨૧ વર્ષ)
  • સરનામું: મ.નં. ૦૩, શિવમ પાર્ક સોસાયટી, મેટ્રો હોસ્પિટલ પાસે, હરણી, વડોદરા.
  • કબ્જે કરેલ મુદ્દામાલ: હ્યુન્ડાઈ i20 ફોર વ્હીલર કાર (GJ-01-RK-1972).

Continue Reading
Vadodara2 hours ago

નશો જીવલેણ બનતા રહી ગયો: જામ્બુવા બ્રિજ પાસે કાર ડિવાઈડર સાથે અથડાઈ, મોટી દુર્ઘટના ટળી

Vadodara6 hours ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara20 hours ago

“એક જ સંકલ્પ – ડ્રગ્સ મુક્ત સમાજ”: વડોદરામાં ડ્રગ્સ વિરોધી દિવસે યુવાનોમાં જાગૃતિ ફેલાવતા અધિકારીઓ

Vadodara21 hours ago

“કંઈક મોટું થાય પછી જાગતી સરકાર”: સુરત-લખનઉ દુર્ઘટના બાદ વડોદરા ફાયર બ્રિગેડની ટ્યુશન ક્લાસીસ પર તવાઈ

Vadodara23 hours ago

વિશ્વામિત્રીના અસ્તિત્વ સામે ખતરો: માનવ અધિકાર આયોગની સમિતિએ અહેવાલમાં વડોદરા મનપાની કામગીરીને ગણાવી ‘ઉદાસીન’

Vadodara23 hours ago

કન્સલ્ટન્ટ બન્યો આરોપી: જમીન સંભાળવા રાખેલા શખ્સે જ માલિકની બનાવટી સહી કરીને દસ્તાવેજ કરી લીધો

Vadodara24 hours ago

વડોદરા રેલવે સ્ટેશનનો થશે કાયાપલટ: યાર્ડ રિમોડેલિંગની કામગીરી જોરશોરથી શરૂ, 30 જૂને થશે નોન-ઇન્ટરલોકિંગ

Vadodara2 days ago

ગોરવામાં ગૃહક્લેશની ચરમસીમા: પતિના કાન ભંભેરતી હોવાની શંકાએ પુત્રવધૂ સાસુને ઘરે પહોંચી ચપ્પુ લઈને

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara4 days ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Vadodara7 days ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Vadodara1 week ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara1 week ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara2 weeks ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara2 weeks ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara2 weeks ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara3 weeks ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Trending