Vadodara
મંદિર પાસે બેસેલા યુવકોને માથાભારે તત્વોએ માર માર્યો, પોલીસે ફરિયાદ નોંધવામાં 23 કલાક લગાડ્યા
Published
1 year agoon
ક્વિક રિસ્પોન્સના નામે શરુ થયેલી 112 સર્વિસમાં આટલી મોટી બેદરકારીનો કડવો અનુભવ ફરિયાદીને થયો હતો.
- ભોગ બનેલા યુવકે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કર્યાના 40 મિનીટ બાદ પોલીસે રિસ્પોન્સ કર્યો
- બાપોદ પોલીસ મથકની ફરિયાદમાં ગોરવા વિસ્તારમાં ફરતી 112ની ટીમને સ્થળ પર પહોચવા જણાવ્યું !
- ભોગ બનનાર યુવકને થયો કડવો અનુભવ , 23 કલાક બાદ આખરે ફરિયાદ નોંધી
વડોદરા શહેરમાં 112 ઈમરજન્સી નંબર પર ફોન કરીને તાત્કાલિક મદદ બોલાવવા માટે શરુ કરેલી સેવાનો ખરાબ અનુભવ ખોડીયાર નગર વિસ્તારના એક ફરિયાદીને થયો હતો. જ્યાં કેટલાક માથાભારે યુવકોએ ફરિયાદીને માર માર્યો હોય પોલીસ કંટ્રોલ રૂમ 100 નંબર પર જાણ કરવા છતાંય ત્વરિત રિસ્પોન્સ આપવાને બદલે 112 PCR ટીમને કામગીરી સોપાઈ હતી. જે ટીમ ઘટનાના સમયે ગોરવા વિસ્તારમાં સ્ટેન્ડ બાય હતી. લગભગ 40 મિનીટ બાદ ફરિયાદ કરનાર ફરિયાદીને પોલીસે વળતો રિસ્પોન્સ કરીને જણાવ્યું હતું કે તેમની ટીમ ગોરવા વિસ્તારમાં છે. અને સ્થળ પર થોડી વારમાં પહોચશે. લગભગ 10 કિમી દુર કામગીરી કરી રહેલા વાહનને કોલ સોપવામાં આવતા પોલીસ વિભાગના “ક્વિક રિસ્પોન્સ” સામે સવાલો ઉભા થયા છે.
ગત 14 તારીખના રાતના 11:30ના અરસામાં સયાજીપુરા ટાંકી પાસે રહેતો યુવક વિકાસભાઈ વિશ્વકર્મા નજીકમાં આવેલા ગજાનંદ નમકીન પાસે તેના મિત્રો સાથે ઉભો હતો. આ દરમિયાન બે ઈસમો આવ્યા હતા અને ત્યાંથી ચાલ્યા જવા માટે જણાવ્યું હતું. જેમાંથી એક વ્યક્તિએ ફરિયાદી વિકાસ વિશ્વકર્માને લાફો ઝીંકી દીધો હતો. ઘટના બાદ ફરિયાદીએ 100 નંબર પર પોલીસને જાણ કરી હતી. જોકે 40 મિનીટ સુધી પોલીસ વિભાગ તરફથી કોઈ વળતો રિસ્પોન્સ મળ્યો ન હતો. ત્યાર બાદ 112 ટીમ માંથી તેઓને ફોન આવ્યો હતો અને ટીમ ગોરવાથી ફરિયાદીના લોકેશન પર પહોચી રહી છે તેમ જણાવ્યું હતું. ઘટના બાપોદ પોલીસ મથક વિસ્તારમાં બની હતી અને 112ની ટીમ ગોરવા વિસ્તાર માંથી આવતી હોવાનું જાણીને ફરિયાદીએ તેઓને નહિ આવવા માટે જણાવ્યું હતું.
બીજા દિવસે સવારે ફરિયાદી વિકાસ વિશ્વકર્માએ સમગ્ર ઘટનાની અરજી બાપોદ પોલીસ મથકમાં કરી હતી. જ્યાં તેઓએ હુમલો કરનાર યુવકના નામ સહિતની માહિતી આપી હતી. નામે શરુ થયેલી 112 સર્વિસમાં આટલી મોટી બેદરકારીનો કડવો અનુભવ ફરિયાદીને થયો હતો.પોલીસે સમગ્ર પ્રકરણમાં બનાવ બન્યાના 23 કલાક બાદ ગુન્હો નોંધ્યો હતો. ક્વિક રિસ્પોન્સના નામે શરુ થયેલી 112 સર્વિસમાં આટલી મોટી બેદરકારીનો કડવો અનુભવ ફરિયાદીને થયો હતો.
You may like
-
હચમચાવી દેનારા દ્રશ્યો કેમેરામાં કેદ! ત્રીજા માળે રમી રહેલા બાળકને બચાવવાના પ્રયાસમાં મહિલા બાલ્કનીમાંથી નીચે પટકાઈ
-
ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
-
ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
-
વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ
-
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
-
વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર
હચમચાવી દેનારા દ્રશ્યો કેમેરામાં કેદ! ત્રીજા માળે રમી રહેલા બાળકને બચાવવાના પ્રયાસમાં મહિલા બાલ્કનીમાંથી નીચે પટકાઈ
ઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
ખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
વડોદરાના મંજુસરમાં ખાખીના ખોફ વગર દારૂ-જુગારની મહેફિલ: આસોજ ગામની ભાગોળે ખુલ્લેઆમ ચાલતા અડ્ડાનો વીડિયો વાયરલ
“સામાન્ય નાગરિક માટે આટલી ઝડપી કાર્યવાહી ક્યારે?”: VVIP કાફલા માટે અધિકારી સસ્પેન્ડ થતાં ડભોઇમાં તીવ્ર ચર્ચા
જૂના એર વાલ્વ બદલવા અને ભાયલી બ્રિજ પાસે પાણીની લાઈન ખસેડવા ઉંચા ભાવ મંજૂર કરવા કવાયત; ઇજારદારોએ 13 થી 17 ટકા વધુ ભાવ ભર્યા
વડોદરા રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો: અમદાવાદ લઈ જવાના બહાને પતિ ૩ મહિનાની બાળકી અને પત્નીને છોડી ફરાર
શું સન્માન માત્ર સરકારી કાર્યક્રમો પૂરતું મર્યાદિત?‘હર ઘર તિરંગા’ અભિયાન માત્ર દેખાડા પૂરતું?રાષ્ટ્રધ્વજના વિતરણ બાદ જાળવણી મુદ્દે પાલિકાની ઘોર બેદરકારી ઉઘાડી પડી
સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ
મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા
California Legislature Celebrates BAPS’ Golden Year in America
ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.
માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો
ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી
AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ
હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા
એક મહિનાનો બાકી પગાર મેળવવા પહોચેલા કર્મચારીને કંપની માંથી ધક્કા મારીને કાઢી મુકતા માંજલપુર પોલીસ મથકમાં થઇ અરજી
અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ
આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ
રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત
TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ
હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?
વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત
મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના
Trending
-
Vadodara6 days agoખાણખનીજમાં ભાગબટાઈ અને ભાગીદારીના પત્તા ખુલશે?, બે કર્મચારીઓની ખનીજ ચોરો સાથેની ભાગીદારીના પુરાવા એકત્રિત થયા!
-
Vadodara2 days agoઉનાળા પહેલાં જ વડોદરા તરસ્યું રહેશે?! આજવા સરોવરની સપાટી 207.60 ફૂટ પર પહોંચી, ફેબ્રુઆરી સુધીમાં વધુ 6 ફૂટ ઘટવાની ભીતિ
-
Vadodara1 day agoહચમચાવી દેનારા દ્રશ્યો કેમેરામાં કેદ! ત્રીજા માળે રમી રહેલા બાળકને બચાવવાના પ્રયાસમાં મહિલા બાલ્કનીમાંથી નીચે પટકાઈ
