Connect with us

Vadodara

ટિકિટ વહેંચણીમાં ‘ખેલ’ પાડ્યો? શહેર બીજેપી પ્રમુખને કહ્યા ‘ચોર અને જૂઠ્ઠા’, ટિકિટ વહેંચણીમાં ગંભીર આક્ષેપો

Published

on

  • શિસ્તના લીરેલીરા: માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ; પક્ષમાં જૂથવાદ ચરમસીમાએ.
  • શહેર પ્રમુખ નિશાને: “પ્રમુખ જૂઠ્ઠો અને ચોર છે, સંગઠન કે ધારાસભ્યોને પૂછ્યા વગર ટિકિટો વહેંચી” – યોગેશ પટેલના આકરા પ્રહાર.
  • આયાતી ઉમેદવારોનો વિરોધ: વોર્ડ-18 માં દીપા પંચાલ જેવી ‘બહારની’ વ્યક્તિને પધરાવી દેવાતા ધારાસભ્ય પોતે નારાજ.
  • પરિવારવાદ પર કટાક્ષ: “હિરેન સુખડિયા વોર્ડમાં ક્યારેય આવ્યો નથી છતાં ટિકિટ મળી”; આખા ગુજરાતમાં આ જ ધંધો ચાલતો હોવાનો દાવો.

વડોદરા: સંસ્કારી નગરીના રાજકારણમાં આજે ત્યારે ભૂકંપ આવ્યો જ્યારે ભાજપના સૌથી સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલનો એક ખાનગી વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો. આ વીડિયોમાં યોગેશ પટેલ પક્ષની ટિકિટ વહેંચણીની પ્રક્રિયા અને શહેર સંગઠનના મોવડી મંડળ સામે રીતસરનો બળાપો કાઢતા નજરે પડે છે.

⚠️“હું જ દુઃખી છું”:

વોર્ડ નંબર 18 ના નારાજ કાર્યકરો સાથેની વાતચીતમાં યોગેશ પટેલ સ્પષ્ટપણે કહેતા સંભળાય છે કે, “હું પોતે જ આ પરિસ્થિતિથી દુઃખી છું.” તેમણે વોર્ડ-18 માં દીપા પંચાલને ટિકિટ આપવા સામે વાંધો ઉઠાવતા કહ્યું કે, જે વ્યક્તિ વિસ્તારની નથી તેને લાવીને અહીં મૂકી દેવામાં આવી છે.

🧐પ્રમુખ સામે ‘ચોર’ અને ‘જૂઠ્ઠા’ના સંબોધન:

ધારાસભ્યએ શહેર ભાજપ પ્રમુખ સામે મોરચો માંડતા અત્યંત આકરા શબ્દોનો પ્રયોગ કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે પ્રમુખે ટિકિટ ફાળવણીમાં ન તો ધારાસભ્યોને વિશ્વાસમાં લીધા છે, ન તો સંગઠનના પાયાના કાર્યકરોને પૂછ્યું છે. તેમણે કહ્યું કે, “પ્રમુખ જૂઠ્ઠો અને ચોર છે.”

પૂર્વ મંત્રીના પુત્રને ટિકિટ આપવા સામે સવાલ:

યોગેશ પટેલે પૂર્વ મંત્રી જીતુ સુખડિયાના પુત્ર હિરેન સુખડિયાને ટિકિટ આપવા સામે પણ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે જે વ્યક્તિ ક્યારેય વોર્ડમાં ડોકાઈ પણ નથી તેને ટિકિટ આપી દેવાઈ છે. આ સાથે જ તેમણે કટાક્ષ કર્યો કે આખા ગુજરાતમાં અત્યારે આવી જ રીતે મનસ્વી રીતે ટિકિટો ફાળવવાનો ‘ધંધો’ ચાલી રહ્યો છે.

🫵ચૂંટણી પહેલા ભાજપના જ દિગ્ગજ નેતા દ્વારા પોતાની જ પાર્ટીના પ્રમુખ સામે કરવામાં આવેલા આ પ્રહારો ભાજપ માટે મુસીબત બની શકે છે. શું આ વિવાદ ભાજપની જીત પર અસર કરશે?

International32 minutes ago

દરિયાઈ સુરક્ષા પર મોટો ખતરો: કતારથી દહેજ આવતા LNG ટેન્કર પર હોર્મુઝના અખાતમાં ડ્રોન હુમલો

Vadodara3 hours ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara5 hours ago

સંગઠનના “ઝીરો એફર્ટસ” સાથે સાવલી APMCમાં ધારાસભ્યની ઈચ્છા પ્રમાણે હોદ્દાની ફેરબદલી થઇ!

Vadodara6 hours ago

કળિયુગી તસ્કરોએ ભોલેનાથના મંદિરને પણ નિશાન બનાવી દાનપાત્ર માંથી રોકડ રકમ ઉપાડી ગયા

Vadodara1 day ago

ગેસ લીકેજથી ઓફિસમાં વિસ્ફોટ: એસી (AC) ગેસની જ્વલનશીલતા અને અગરબત્તીના સ્પાર્કથી કાચના ફુરચેફુરચા ઉડ્યા

Vadodara1 day ago

વડોદરાના આંબેડકર નગર વિસ્તારમાં દારૂનું વેચાણ કરનાર આરોપીની અટકાયત, જયેશ શર્મા નામનો શખ્સ વોન્ટેડ જાહેર

Vadodara1 day ago

ટ્રાફિક જામથી નાગરિકો ત્રાહિમામ: ખિસકોલી સર્કલના ટ્રાફિક મેનેજમેન્ટ સામે ઉઠતા સવાલો

Vadodara2 days ago

લક્ષ્મીપુરામાં પોલીસનો સપાટો: બંધ મકાનમાં ચાલતા જુગારધામ પર રેઇડ, 7 શખ્સો રંગેહાથ ઝડપાયા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 hours ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara2 days ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli4 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara6 days ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara1 week ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara1 week ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara2 weeks ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara2 weeks ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Trending