Connect with us

Vadodara

ખાસવાડી સ્મશાનમાં ખાડામાંથી નવજાતની લાશો ખેંચી જતા રખડતાં શ્વાનના દ્રશ્યો સામે આવ્યા, કોંગ્રેસે મ્યુ.કમિશ્નરને રજુઆત કરી

Published

on

વડોદરાના કારેલીબાગ ખાસવાડી સ્મશાનમા બનેલ ગંભીર ઘટના બાદ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું અને રજૂઆત કરવામાં આવી.

વડોદરાના કારેલીબાગ ખાસવાડી સ્મશાનમાં ખાડામાંથી નવજાતની લાશો ખેંચી જતા રખડતાં સ્વાન ના દ્રશ્યોથી અરેરાટી ઉપજાવી હતી.

વડોદરાના કારેલીબાગ બહુચરાજી રોડ પરના ખાસવાડી સ્મશાનગૃહના નવીનીકરણની કામગીરી હવે શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે મૃતદેહના અગ્નિ સંસ્કાર કરવાની સુવિધાને ધ્યાનમાં રાખીને ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે કુલ ચાર ચિતાઓની સુવિધા હાલમાં રાખવામાં આવી છે.

ત્યારે,વડોદરા મહાનગર પાલિકા દ્વારા કરોડો રખડતાં સ્વાનો ની સ્થિતિ બત થી બત્તર થઈ છે, તાજેતરમાં વડોદરા શહેરના કારેલીબાગ ખાસવાડી સ્મશાનમાં ખાડામાંથી નવજાતની લાશો ખેંચી  જતા રખડતાં સ્વાન ના દ્રશ્યોથી ફલિત થઈ રહ્યું છે. નવજાત બાળકો અને બિનવારસી મૃતદેહોને ચીંથી નાખ્યાની ઘટના અરેરાટી ઉપજાવે તેવી છે તેના માટે જવાબદારો સામે પગલાં લેવાની માંગણી તેમજ ભવિષ્ય માં આવી શરમજનક ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુ કોર્પોરેશનની કચેરી ખાતે કમિશનરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

જ્યારે મ્યુ.કમિશનરે પણ અસ્વસ્થ કર્યા છે તે દોષી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને તમામ સ્મશાનનો ની સુરક્ષા સુદ્રઢ રીતે જળવાશે તેની વ્યવસ્થા કરવામાં આવશે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Vadodara6 hours ago

સંતોષનગર વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી પકડાઈ: બકુલાબેન ચતુવેદી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

National7 hours ago

દિલ્હીમાં રાજકારણ ગરમાયું: રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ખડગે PM આવાસ નજીક ધરણા પર બેઠા

Vadodara8 hours ago

ડેન્ગ્યુની ગેરમાન્યતાઓ અને વાસ્તવિકતા: પપૈયાના પાન કે કિવી શું ખરેખર પ્લેટલેટ વધારી શકે છે?

Vadodara16 hours ago

માણેજામાં જુગારની પ્રવૃત્તિ પર પોલીસની રેડ: રોકડા અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત

National1 day ago

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે સીજેપી (CJP) નું આંદોલન તેજ, દેશભરમાંથી હજારો વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચ્યા

Gujarat2 days ago

કલાકોમાં જ ન્યાય: 4 વર્ષની બાળકીના અપહરણ અને હત્યાના આરોપીનું પોલીસ સાથેની અથડામણમાં મોત

Savli2 days ago

ડેસરમાં સોની વેપારીનું કારસ્તાન: સોનાનો સેટ બનાવવાનું કહી 1.33 લાખ પડાવ્યા બાદ ફરાર

Vadodara2 days ago

ગોરવામાં ‘ટાઈગર ગેંગ’નો આતંક: જૂની અદાવત રાખી યુવક પર લાકડા અને ધારદાર હથિયારથી જીવલેણ હુમલો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara4 days ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara5 days ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor1 week ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara1 week ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara1 week ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra1 week ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara2 weeks ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara2 weeks ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Trending