Connect with us

Dabhoi

વડોદરાના ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીને દબોચતી ગ્રામ્ય LCB, ડભોઇનો લૂંટ કેસ ઉકેલાયો

Published

on

લોખંડની કોદાળી, તથા લાકડાના દંડા વડે માથામાં તેમજ શરીરે જીવલેણ માર મારીને મરી ગયા હોવાનું માનીને ઓરડીમાં નાંખી દીધા હતા

  • ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા મળી.
  • લૂંટનો કેસ ઉકેલતા ખૂંખાર આરોપી હાથ લાગ્યો.
  • આરોપી ટુંકા સમય માટે નોકરી કરીને લૂંટને અંજામ આપતો હતો.

વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇમાં તાજેતરમાં લૂંટનો ગુનો  નોંધવામાં આવ્યો હતો. આ ગુનો ઉકેલવા માટે ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામે લાગી હતી. દરમિયાન ટીમને બાતમી મળી કે, આ ગુનામાં સંડોવાયેલો આરોપી દયારામ ભૂરા મોહનિયા (મૂળ રહે. તડવી ફળિયું, હત્યાદેલી, રામા, જામ્બુઆ, મધ્ય પ્રદેશ) હાલ જુનાગઢ જિલ્લાના વિસવદર તાલુકાના મહુડા ગામની સીમાં રહે છે. જેથી ટીમો તુરંત સ્થળ પર પહોંચીને આરોપીને હસ્તગત કર્યો છે.

આરોપી દયારામ મોહનીયાની  કડકાઇ પૂર્વક પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો. તેણે જણાવ્યું કે, અગાઉ ફરતીકુઇ ગામની સીમમાં આવેલી ડભોઇ વેગા ચોકડી ખાતે શ્રીરામ ટીમ્બર્સ અને સેન્ટીંગની દુકાનમાં તે મજુરી કામ કરતો હતો. અને નજીકમાં આવેલી ઓરડીમાં પરિવાર સાથે રહેતો હતો. બનાવના 15 દિવસ પહેલા ડભોઇ ગામન છોડીને મધ્ય પ્રદેશ ખાતે પરિવાર સાથે તે પરત જતો રહ્યો હતો. આરોપી મજુરી કામ દરમિયાન રહેણી-કરણી તેમજ પરિસ્થિતીઓથી વાકેફ થઇ જતા તેણે પ્લાન બનાવ્યો હતો. તેણે સહઆરોપી સાથે મળીને રાતના અંધારામાં ફરિયાદીને લોખંડના હાથાવાળી કોદાળી, તથા લાકડાના દંડા વડે માથામાં તેમજ શરીરે જીવલેણ માર મારીને મરી ગયા હોવાનું માનીને ઓરડીમાં નાંખી દીધા હતા. અને રોકડા રૂ. 47 હજાર અને મોબાઇલ ફોનની લૂંટ કરી હોવાની કબુલાત આપી હતી. આ કાર્યવાહીમાં આરોપી પાસેથી લૂંટના ભાગમાં મળેલ રૂ. 10 હજાર રિકવર કરવામાં આવ્યા છે.

આરોપી જુદી જુદી જગ્યાએ છોડો સમય મજુરી-નોકરી કરીને શેઠ-દુકાનદારનો વિશ્વાસ કેળવીને તેમજ સ્થાનિક પરિસ્થિતીઓથી વાકેફ થઇને, માહિતી એકત્ર કરતો હતો. ત્યાર બાદ તે નોકરી છોડી દેતો હતો. પછી લૂંટના ઇરાદે પોતાના સાગરિતો સાથે પરત આવીને ધાડ, લૂંટ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપતો હતો. આરોપી જામનગરના કાલાવાડ ટાઉન પોલીસ મથકમાં નાસતો ફરતો હતો.,

આરોપી વિરૂદ્ધ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત વિવિધ પોલીસ મથકમાં 7 ફરિયાદ નોંધાવેલી છે. આરોપી અગાઉ મધ્ય પ્રદેશમાં 10 વર્ષ પહેલા ખૂનના ગુનામાં સજા પણ ભોગવી હોવાની કબુલાત પોલીસ સમક્ષ આપી છે.

Continue Reading
Vadodara39 minutes ago

વડોદરા કોર્પોરેશનમાં ‘સ્વૈચ્છિક નિવૃત્તિ’નો દૌર: મહત્વના હોદ્દા પર બેઠેલા અધિકારીઓની રાજીનામા માટે દોટ

Vadodara1 hour ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara2 hours ago

સાવધાન! ટ્રાફિક ચલાણના નામે સાયબર ગઠીયાઓનો નવો ખેલ: અજાણી લિંક પર ક્લિક કરતા પહેલા 10 વાર વિચારજો

Vadodara3 hours ago

ચોમાસાની શરૂઆતમાં જ જર્જરિત મકાનો બન્યા યમદૂત: વાડીમાં છત ધરાશાયી થતાં બે લોકો ઈજાગ્રસ્ત

Vadodara4 hours ago

મકરપુરા હવેલી ચાર રસ્તા બન્યા ‘ડેથ ટ્રેપ’: ખાડાના સામ્રાજ્યથી વાહનચાલકો ત્રાહિમામ

Chhotaudaipur20 hours ago

રૂ. 1,300 કરોડનો હાઈવે પાણીમાં: છોટાઉદેપુરમાં NH 56 ની નબળી કામગીરીની પ્રથમ વરસાદમાં જ પોલ ખુલી

Vadodara1 day ago

ગોરવા-ગોત્રીથી માંડી દાહોદ-મહીસાગર સુધી ગુનાખોરીનો કારોબાર: વોન્ટેડ આરોપી મોહન શેખાવતની PCB દ્વારા ધરપકડ

Vadodara1 day ago

વડોદરામાં ‘ડેથ ટ્રેપ’: ચોમાસામાં તૂટેલા ગટરના ઢાંકણાં અકસ્માતને આમંત્રણ, VMC કામગીરી પર ઉઠ્યા સવાલો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 hour ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara2 days ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara2 days ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara5 days ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Vadodara5 days ago

મોડી રાત્રે વાઘોડિયા ચોકડી પર પીછો કરીને ગોળી મારી: ખભામાં ગોળી વાગતા યુવક ગંભીર, હુમલાખોરો ફરાર

Vadodara1 week ago

NH-48 હાઈવે પર લોહિયાળ વહેલી સવાર: દૂધ ભરેલો ટેમ્પો અજાણ્યા વાહન સાથે અથડાતા ડ્રાઈવરનું કરુણ મોત

Vadodara2 weeks ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Vadodara2 weeks ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Trending