Connect with us

Vadodara

મોપેડની ડેકી તોડીને રોકડની ચોરી કરનાર ગુજ્સીટોકના આરોપી સહીત બેને LCB ઝોન 4ની ટીમે ઝડપી પાડ્યા

Published

on

વડોદરા શહેરના હરણી ગોલ્ડન ચોકડી પાસે આવેલા સુપ્રીમ વજન કાંટા પાસે એક મોપેડ ની ડેકી તોડીને તેમાંથી રોકડ રૂપિયાની ચોરી થઈ હતી.

  • ગોલ્ડન ચોકડી નજીક આવેલા સુપ્રીમ વજન કાંટા પાસે મોપેડની ડેકી તોડીને ડેકી માંથી રોકડ રૂપિયાની ચોરી કરી.
  • બે આરોપીઓની એલસીબી ઝોન 4 દ્વારા ધરપકડ કરવામાં આવી.
  • તેઓ પાસેથી રોકડ 1,07,000 રૂપિયા મળી આવ્યા.

વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી નજીક આવેલા સુપ્રીમ વજન કાંટા પાસે મોપેડની ડેકી તોડીને ડેકી માંથી રોકડ રૂપિયાની ચોરી કરનાર બે આરોપીઓની એલસીબી ઝોન 4 દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેઓ પાસેથી ચોરી થયેલા રોકડ રકમ ને પણ કબજે લેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના હરણી ગોલ્ડન ચોકડી પાસે આવેલા સુપ્રીમ વજન કાંટા પાસે એક મોપેડ ની ડેકી તોડીને તેમાંથી રોકડ રૂપિયાની ચોરી થઈ હતી.  આ ચોરી કરનાર 2 ઇસમો અમિત નગર ચાર રસ્તા પાસે હાજર હોવાની માહિતી એલસીબી ઝોન 4ની ટીમને મળતા પોલીસે સ્થળ પર જઈને બંને શખમંદોની તપાસ હાથ ધરી હતી.

જેમાં તેઓ પાસેથી રોકડ 1,07,000 રૂપિયા મળી આવ્યા હતા. પોલીસે તેમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આ રોકડ રકમ મોકલીની ડેકી તોડીને ચોરી કર્યા હોવાની બંને કબુલાત કરી હતી. પોલીસે કાસમાલા કબ્રસ્તાન પાસે રહેતા વસીમખાન યુસુફખાન પઠાણ તેમજ ભાંડવાડા ખાતે રહેતા મોહમ્મદ હુસૈન ઉર્ફે કાલુ મિર્ઝાની ધરપકડ કરીને ચોરી થયેલ રોકડ રકમ, ચોરી માટે ઉપયોગમાં લેવાયેલી એકટીવા, બે મોબાઈલ ફોન મળીને 1,37,500નો મુદ્દામાલ કબજે લીધો છે.

જ્યારે આરોપી વસીમખાન પઠાણ પર  વાહનચોરી, ગુજ્સીટોક, મારામારી સહિત કુલ 16 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે આરોપી મહમદ હુસૈન ઉર્ફે કાલુ મિર્ઝા વિરુદ્ધ મોબાઈલ ચોરી, મારામારી સહિત છ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.

Continue Reading
Vadodara16 hours ago

ગંદકી કરનારા સાવધાન! સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ‘વન પેશન્ટ, વન રિલેટિવ’નો કડક અમલ

Vadodara17 hours ago

પાડોશી જ નીકળ્યો વાહનચોર! અકોટામાં પોતાના જ એપાર્ટમેન્ટમાંથી મોપેડ ચોરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

Padra18 hours ago

માનવતાના રંગે રંગાયું વડોદરા: ‘અપંગ ના ઓજસ’ સંકુલમાં દિવ્યાંગ બાળકો સાથે હોળી-ધુળેટીની ભવ્ય ઉજવણી

Vadodara18 hours ago

નેતાજીનું ‘મૌન વ્રત’ અને તળાવની ‘દુર્ગંધ’:કરોડોના બજેટ ક્યાં ગયા? ગોત્રી તળાવમાં લીલી ચાદર પથરાઈ, તંત્ર ઘોર નિદ્રામાં!

Vadodara18 hours ago

જાંબુઆની નદી બની ‘ડેન્જર ઝોન’: મેડિકલ વેસ્ટના ગંજ ખડકાતા ગ્રામજનોમાં ભારે રોષ અને ફફડાટ

Vadodara19 hours ago

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: સુરત અને રાજસ્થાનના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો રીઢો ગુનેગાર ઝડપાયો

Vadodara19 hours ago

વડોદરા: મકરપુરામાં MGVCL ની લાલિયાવાડી!સાંઈબાબા મંદિર પાસે જર્જરિત વીજ થાંભલો બની શકે છે ‘મોતનો થાંભલો’.

Savli19 hours ago

મંજુસર ગામ પાસે રિક્ષા અને બાઈક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor2 days ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara2 days ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli1 week ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara3 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending