Connect with us

Vadodara

દાહોદ: રીક્ષા અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત રિક્ષામાં સવાર બાળક, મહિલા સહીત 6 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત

Published

on

રાજ્ય માં વધતા જતા માર્ગ અકસ્માત ચિતાનો વિષય બન્યો છે ત્યારે આજે દાહોદ અલીરાજપુર હાઇવે પર મધ્ય પ્રદેશથી દાહોદ તરફ જતા ટ્રક અને ઝરી ખરેલી ગામ તરફ જઈ રહેલ રિક્ષાને ટ્રકે અડફેટે લેતાં ગરબાડાના પાટીયા ઝોલ તળાવ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં રિક્ષામાં સવાર બાળક, મહિલા સહીત 6 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જયારે એક ઈર્જગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના ઝરીબુઝર્ગ ગામના ગરગડી ફળિયાના રહેતા શ્રમજીવી પરિવારના 6 સભ્યો રાજકોટ ખાતે રોજગારી અર્થે મજૂરી કામે ગયા હતા અને મજૂરી કરી તહેવાર આવતો હોય ઓટો રિક્ષામાં સવાર થઇ પોતાના વતન પરત ફરી રહ્યા હતા. દરમિયાન ગરબાડાના પાટીયા ઝોલ ગામે સવારના સાત વાગ્યાના સુમારે રીક્ષા અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા રિક્ષામાં સવાર એક મહિલા, એક બાળક તેમજ ચાર પુરુષો સહીત 6 લોકો ના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતાં ગામ લોકોના ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા અને રિક્ષામાં ફસાયેલ ચાલકને બહાર કાઢી ઇજાગ્રસ્ત ચાલકને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે દાહોદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને મૃતકોના મૃતદેહ ને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Vadodara5 hours ago

બેન્કિંગ ફ્રોડમાં વડોદરા પોલીસની સફળતા: મહારાષ્ટ્રના ખાપોલીથી ડીસીબીના વોન્ટેડ આરોપીની ધરપકડ

Waghodia5 hours ago

વાઘોડિયા: અકસ્માતમાં મૃત્યુ પામેલા દંપતિના 4 સંતાનોના શિક્ષણની સંપૂર્ણ જવાબદારી લખન દરબારે ઉપાડી લીધી

Vadodara6 hours ago

ઝોન-3 એલ.સી.બી.ની મોટી કાર્યવાહી: ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે લક્ઝરી બસ કબજે

Vadodara7 hours ago

લોકો તરસ્યા, તંત્ર બેપરવાહ: VMC ના કર્મચારીઓની મનમાનીથી સેંકડો રહીશો પાણી માટે વલખા મારવા મજબૂર

Vadodara7 hours ago

ટ્રાફિક મુક્તિની દિશામાં મોટું પગલું? વોર્ડ 13-14માં પાંચ ઓટલા અને ત્રણ શેડ તોડી પાડી રસ્તો ખુલ્લો કરાયો

Vadodara12 hours ago

માંજલપુરમાં મહિલા અને સગીર પુત્રી પર હુમલો: પાર્કિંગ મુદ્દે થયેલા ઝઘડામાં મહિલાના કપડાં ફાડી નાખતા ચકચાર

Vadodara12 hours ago

ન્યાય મંદિર વિસ્તારમાં દબાણનું સામ્રાજ્ય: ઐતિહાસિક ધરોહરની જાળવણી કરવામાં તંત્ર ફરી નિષ્ફળ

Vadodara12 hours ago

વાસદ બ્રિજ પર મોતની છલાંગ લગાવતા પતિ-પત્નીને પોલીસે બચાવ્યા, કાઉન્સેલિંગ બાદ જીવન નવું મળ્યું

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara3 days ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara3 days ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara5 days ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara1 week ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara2 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia3 weeks ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli4 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Trending