Connect with us

Vadodara

પ્રદેશ પ્રમુખને આવકારવા શહેર ભાજપમાં તકરાર : પોસ્ટરમાંથી કોર્પોરેટરની બાદબાકી

Published

on

પ્રદેશ ભાજપ પ્રમુખ પોતાની નિયુક્તિ બાદ વડોદરામાં પહેલીવાર આવતા હોય ત્યારે તેમણે પણ પક્ષની આંતરિક જૂથબંધીના મુદ્દાનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ..

  • આવકારવા કારેલીબાગ અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે કાર્યકર્તાનો સમારંભ યોજાવનો છે.
  • વોર્ડ નંબર 7ના કોર્પોરેટરોએ મારેલા હોર્ડિંગમાં જૂથબંધી થઈ.

ગુજરાત ભાજપ પક્ષ જેટલો મોટો થતો ગયો છે તેમ તેમ તેમાં વિવાદ પણ વધતા રહ્યા છે. આવતીકાલે નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વડોદરા શહેર આવી રહ્યા છે. તેમને આવકારવા કારેલીબાગ અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે કાર્યકર્તાનો સમારંભ યોજાવવાનો છે.

શહેર ગરબા ગ્રાઉન્ડ પાસે વોર્ડ નંબર 7ના કોર્પોરેટરોએ મારેલા હોર્ડિંગમાં જૂથબંધી થઈ છે. શાસક પક્ષના નેતા મનોજ પટેલ (મંછો), કોર્પોરેટર બંદીશ શાહ અને શ્વેતા ઉત્તેકરની તસ્વીર જોવા મળે છે  જ્યારે ભૂમિકા રાણાની તસ્વીર મૂકવામાં આવી નથી. પ્રદેશ ભાજપ પ્રમુખ પોતાની નિયુક્તિ બાદ વડોદરામાં પહેલીવાર આવતા હોય ત્યારે તેમણે પણ પક્ષની આંતરિક જૂથબંધીના મુદ્દાનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

Continue Reading
International9 hours ago

મિડલ ઈસ્ટમાં યુદ્ધનું વાતાવરણ: ઈરાન પર અમેરિકાના મોટા હુમલાની તૈયારી, ટ્રમ્પની આકરા તેવર

Vadodara12 hours ago

વડોદરામાં સાધન-સરંજામ સાથે ઘરફોડ ચોરી કરવા નીકળ્યો હતો આરોપી, બાપોદ પોલીસે ઝડપયો

Karjan-Shinor14 hours ago

રેતી માફિયાઓની દાદાગીરીનો અંત ક્યારે?નશામાં ધૂત ડમ્પર ચાલકે પવિત્ર નર્મદા ઘાટના પગથિયાં તોડી નાખ્યાં

Vadodara15 hours ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

International16 hours ago

ગલ્ફમાં ‘વોર ઝોન’: MT Jalveer પર હુમલો, અમેરિકાની કાર્યવાહીમાં ભારતીયોના મોત બાદ તણાવ ચરમસીમા પર

Vadodara2 days ago

પદમલા ગોડાઉન ચોરી કેસ: વિજય સેલ્સ ઇન્ડિયાના 17 લાખના સાધનોની ચોરી મામલે ડ્રાઈવર સામે ગુનો દાખલ

Vadodara2 days ago

પૂરક પરીક્ષા: વડોદરામાં 46 કેન્દ્રો પર પરીક્ષાનો માહોલ, જિલ્લા શિક્ષણ વિભાગની તૈયારીઓ પૂર્ણ

Vadodara2 days ago

વડોદરા: પાણીની તંગી વચ્ચે વોર્ડ-14ના બંધ 16 હેન્ડ પંપોનો મુદ્દો ગરમાયો, કોંગ્રેસની તાત્કાલિક સમારકામની માંગ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara15 hours ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara5 days ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara2 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara2 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Waghodia3 weeks ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli4 weeks ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara1 month ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara1 month ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Trending