Connect with us

Vadodara

વધુ એક ટ્રેડીશનલ વેરના મોટા શો-રૂમમાં GST નો સર્વે

Published

on

  • ગતરોજ શહેરના સુલતાનપુરા, ઘડિયાળી પોળ તથા રાવપુરામાં આવેલા ત્રણ શોરૂમ પર જીએસટી વિભાગની ટીમોએ દરોડા પાડ્યા હતા.


વડોદરા માં લગ્નસરા ટાણે જીએસટી વિભાગ દ્વારા ટ્રેડીશનલ વેર તથા જ્વેલરીના શોરૂમ પર સર્વે  હાથ ધરવામાં આવ્યો છે. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, અનેક શહેરોમાં ટ્રેડીશનલ વેરના શોરૂમ ધરાવતી ફ્રેન્ચાઇઝી પર પણ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આવનાર સમયમાં તપાસનો રેલો અન્ય શહેરો સુધી લંબાય તો નવાઇ નહીં. વિતેલા ત્રણ દિવસથી જીએસટી વિભાગની અલગ અલગ જગ્યાએ ચાલતી કાર્યવાહીના અંતે મોટી કરચોરી પકડાય તેવી શક્યતાઓ હાલ સેવાઇ રહી છે.

વડોદરામાં વિતેલા બે દિવસથી જીએસટી વિભાગ દ્વારા ટ્રેડીશનલ વેરના શોરૂમ તથા જ્વેલરી સ્ટોર પર સર્વેની કામગીરી કરવામાંં આવી રહી છે. હાલ લગ્નસરાની મોસમ ખીલી રહી છે. પ્રસંગોને લઇને કપડાં, જ્વેલરી તથા એસેસરીઝની ખરીદી માટે માર્કેટ ગ્રાહકોથી ઉભરાઇ રહ્યું છે, ત્યારે જીએસટી વિભાગ દ્વારા ગતરોજ શહેરના સુલતાનપુરા, ઘડિયાળી પોળ તથા રાવપુરામાં આવેલા ત્રણ શોરૂમ પર જીએસટી વિભાગની ટીમોએ દરોડા પાડ્યા હતા. અને સરવેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેને પગલે વેપારીઓમાં ફફડાટ પેંસી જવા પામ્યો હતો. અને ગ્રાહકોને છોડીને સર્વેની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવું પડ્યું હતું.



ત્યાર બાદ આજે વડોદરાના અકોટા-બીપીસી રોડ પર આવેલા ટ્રેડીશનલ વેરના શોરૂમમાં જીએસટી વિભાગ દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી છે. આ એક ફ્રેન્ચાઇઝ શો રૂમ છે. રાજ્યના અનેક શહેરોમાં કંપની પોતાના શોરૂમ ધરાવે છે. જેથી આગામી સમયમાં આ જીએસટી વિભાગને સર્વેની તપાસનો રેલો અન્ય શહેરો સુધી પણ જઇ શકે છે. એક પછી એક મોટા વેપારીઓને ત્યાં જીએસટી વિભાગના સર્વેના અંતે મોટી કરચોરી પકડી પાડવામાં આવે તેવી શક્યતાઓ હાલ સેવાઇ રહી છે. હવે આ કામગીરી ક્યાં સુધી ચાલે છે, અને કાર્યવાહીના અંતે શું પકડાય છે, તેના પર સૌ કોઈની નજર રહેશે.

Continue Reading
International29 minutes ago

ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં ન્યુક્લિયર ફેક્ટર: બુશેહર પ્લાન્ટ પર ચોથો હુમલો; રેડિએશન ફેલાશે તો ખાડી દેશોનો થશે સફાયો

Vadodara1 hour ago

વડોદરા: ચેક બાઉન્સના કેસમાં સજા પામેલો આરોપી ઝડપાયો; કપુરાઈ પોલીસે કૃષ્ણા હોટલ પાસેથી દબોચ્યો

Dabhoi2 hours ago

ડભોઇ: સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર ‘મોતનું ગાબડું’; અધિકારીઓની ઓફિસ પાસે જ મસમોટું ધોવાણ, છતાં તંત્ર ‘કુંભકર્ણી’ નિદ્રામાં

Vadodara5 hours ago

“મોદીજીના નામે ક્યાં સુધી વોટ?” વડોદરામાં ભાજપ વિરોધી પોસ્ટરોથી હડકંપ; પાટીદાર ઉમેદવારની માંગ તેજ

Vadodara5 hours ago

વડોદરા: બાપોદ પોલીસની મોટી કાર્યવાહી; સરદાર એસ્ટેટ પાછળ જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

Vadodara23 hours ago

વડોદરા: કારેલીબાગમાં ‘રજવાડી ચા’ પાસે ચાલતા જુગારધામ પર LCBનો દરોડો; આંક-ફરકનો જુગાર રમાડતા 4 શખ્સો ઝડપાયા

Vadodara24 hours ago

વડોદરા: પારુલ યુનિવર્સિટીના 21 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત; વાઘોડિયા ચોકડી પાસે એપાર્ટમેન્ટના 6 માળેથી ઝંપલાવ્યું

Gujarat1 day ago

શિક્ષણ બોર્ડની જાહેરાત: GUJCET પરીક્ષાના તમામ સેટની આન્સર-કી gseb.org પર ઉપલબ્ધ, જાણો કેવી રીતે જોવી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Vadodara2 days ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Vadodara6 days ago

સ્માર્ટ સિટી વડોદરા: ગેસ બોટલની અછત વચ્ચે પાઈપલાઈન ગેસ લેવા પડાપડી; ફોર્મ ના પૈસા માં વધારો

Vadodara1 week ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara1 week ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi1 week ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara1 week ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Dabhoi1 week ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara2 weeks ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Trending