Connect with us

Vadodara

વડોદરાના અકોટા-મુજમહુડા રોડ પર વધુ એક ભુવો, નાગરિકોમાં રોષ, ડ્રેનેજ વિભાગની કામગીરી પર ઉઠ્યાં પ્રશ્નો

Published

on

શહેરમાં વરસાદી માહોલ વચ્ચે રસ્તા પર ફરી ભુવો પડવાનો બનાવ સામે આવ્યો.અકોટા–મુજમહુડા રોડ પર માત્ર ત્રણ દિવસમાં બીજો મોટો ભુવો પડ્યો.

  • નિદ્રાધીન તંત્રની કામગીરી અને દેખરેખ પર ગંભીર સવાલો ઊભા થયા.
  • તાજેતરમાં જ આ રોડ પર ડ્રેનેજ અને વરસાદી કાંસની કામગીરી હાથ ધરાઈ હતી.
  • પહેલા બનેલા ભુવાના સ્થળની નજીક જ આ નવો ભુવો પડ્યો.

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે વડોદરામાં  ફરી એકવાર રસ્તા પર ભુવા પડવાનો સિલસિલો ચાલુ રહ્યો છે.શહેરના અકોટા – મુજમહુડા રોડ પર માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળામાં બીજો મોટો ભુવો પડતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.શહેર ના લોકો માં રોષ છે કે ગાડી લઈ ને જઈએ ક્યારે અંદર સમાઈ જઈએ..તો તંત્ર ના પાપે.

હાલ વરસાદી માહોલમાં શહેરમાં ફરી એકવાર રસ્તા પર ભુવા પડવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. શહેરના અકોટા -મુજમહુડા રોડ પર માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળામાં બીજો મોટો ભુવો પડતાં તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અકોટા – મુજમહુડા રોડ પર જ્યાં ત્રણ દિવસ પહેલાં ભુવો પડ્યો હતો. તેની નજીકમાં જ વધુ એક મોટો ભુવો પડ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત પૂરની સ્થિતિ બાદ આ રોડ પર ડ્રેનેજ અને વરસાદી કાંસની મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જ્યાજુવી ત્યાં ભૂવા પડતા છતાં વારંવાર ભુવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રસ્તા પર વારંવાર ભુવા પડવાથી સ્થાનિક લોકો અને વાહનચાલકોની હાલાકી વધી છે. તંત્ર દ્વારા ભુવા પડવાના સ્થળે બેરીકેડ લગાવીને માત્ર કામગીરીની ઔપચારિકતા કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે. આ બેરીકેડને કારણે આસપાસના દુકાનદારો અને વેપારીઓ ત્રસ્ત થઈ ગયા છે. કારણ કે તેમના વ્યવસાય પર સીધી અસર પડી રહી છે.

જ્યારે સ્થાનિક પ્રજાની હાલાકી અને તંત્રની બેદરકારીના વિરોધમાં કોંગ્રેસના કાર્યકરો મેદાનમાં આવ્યા હતા. તેમણે અનોખો વિરોધ નોંધાવતા ભુવાને ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. આ રીતે તેમણે મહાનગરપાલિકાની હલકી ગુણવત્તાવાળી અને બિનકાર્યક્ષમ કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ તુરંત જ ભુવાનું સમારકામ કરીને કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.

Continue Reading
Vadodara9 hours ago

30 વર્ષની કાનૂની લડતનો સુખદ અંત: VMCના યુપીથી વધુ કર્મચારીઓને મળશે 1996નું સુધારેલું પગાર ધોરણ

Vadodara10 hours ago

નવલખી તળાવ પાસે મગરો માટે ખતરો: જૂની લોખંડની જાળીઓ અને એંગલ ન હટાવાતા વન્યજીવ પ્રેમીઓમાં રોષ

Vadodara11 hours ago

અગાઉ જીવ ગુમાવ્યા છતાં તંત્રની આંખ ઉઘડતી નથી, બાવામાનપુરામાં રિક્ષા ગટરમાં ગરકાવ થતા માંડ બચ્યો ચાલક

Dabhoi12 hours ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara1 day ago

સંતોષનગર વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી પકડાઈ: બકુલાબેન ચતુવેદી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

National1 day ago

દિલ્હીમાં રાજકારણ ગરમાયું: રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ખડગે PM આવાસ નજીક ધરણા પર બેઠા

Vadodara1 day ago

ડેન્ગ્યુની ગેરમાન્યતાઓ અને વાસ્તવિકતા: પપૈયાના પાન કે કિવી શું ખરેખર પ્લેટલેટ વધારી શકે છે?

Vadodara2 days ago

માણેજામાં જુગારની પ્રવૃત્તિ પર પોલીસની રેડ: રોકડા અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Dabhoi12 hours ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara5 days ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara6 days ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor1 week ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara1 week ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara1 week ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra2 weeks ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara2 weeks ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Trending