Connect with us

Vadodara

વડોદરામાં ‘આપ’ ને મોટો ફટકો: પ્રવક્તા શીતલ ઉપાધ્યાય સહિત 40 અગ્રણીઓની ભાજપમાં ‘ઘર વાપસી’

Published

on

  • ચૂંટણી પહેલાં ભૂકંપ: આમ આદમી પાર્ટીના 40થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોનો ભાજપમાં કેસરીયો ખેસ.
  • મોટા માથાઓના પક્ષપલટા: આપના રાજ્ય પ્રવક્તા શીતલ ઉપાધ્યાય, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સંદીપ રાવલ અને પૂર્વ યુવા મોરચા પ્રમુખ દર્શન રાવલ ભાજપમાં જોડાયા.
  • શીતલ ઉપાધ્યાયનું નિવેદન: “મારી ભૂલ થઈ હતી, હવે ઘર વાપસી કરી છે; ભાજપમાં ક્યારેય ટિકિટ નહીં માંગું.”
  • કેસરીયો માહોલ: શહેર ભાજપ પ્રમુખ ડો. જય પ્રકાશ સોનીની હાજરીમાં કાર્યકરોનું સ્વાગત.

વડોદરા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ વડોદરાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ને ચૂંટણી પહેલા જ મોટો આંચકો લાગ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગણાતા રાજ્ય પ્રવક્તા શીતલ ઉપાધ્યાય અને તેમની સાથેના 40થી વધુ અગ્રણી કાર્યકરોએ ભાજપનો સાથ પકડ્યો છે.

કોણ-કોણ ભાજપમાં જોડાયું?

આજે વડોદરામાં શહેર ભાજપ પ્રમુખ ડો. જય પ્રકાશ સોનીની હાજરીમાં આમ આદમી પાર્ટીના અનેક મોટા માથાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જેમાં મુખ્યત્વે:

  • શીતલ ઉપાધ્યાય – રાજ્ય પ્રવક્તા, આપ
  • સંદીપ રાવલ – સોશિયલ મીડિયા ઇન્ચાર્જ, આપ
  • દર્શન રાવલ – પૂર્વ યુવા મોરચા પ્રમુખ, આપ
  • જીગ્નેશ પટેલ – પૂર્વ પ્રમુખ, આપ
  • વિઠલ આહીરે – શહેર ઉપ પ્રમુખ, આપ સહિતના કુલ 40થી વધુ અગ્રણી કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

🧐‘ભૂલ સુધારી’ – શીતલ ઉપાધ્યાયની કબૂલાત:

ભાજપમાં જોડાયા બાદ આપના પૂર્વ પ્રવક્તા શીતલ ઉપાધ્યાયે સ્પષ્ટ કર્યું હતું કે તેમનો પરિવાર મૂળભૂત રીતે ભાજપ સાથે જોડાયેલો હતો. તેમણે જણાવ્યું કે, “જે તે સમયે મારાથી ભૂલ થઈ હતી, હવે મેં મારી ઘર વાપસી કરી છે. આમ આદમી પાર્ટીએ મને જે અનુભવ આપ્યો છે તે બદલ હું તેમનો આભારી છું, પરંતુ હવે હું ભાજપની વિચારધારા સાથે આગળ વધીશ. મેં ભાજપમાં કોઈ ટિકિટની માંગણી કરી નથી અને ભવિષ્યમાં પણ ક્યારેય નહીં કરું.”

👉ભાજપ પ્રમુખનું સ્વાગત:

શહેર ભાજપ પ્રમુખ ડો. જય પ્રકાશ સોનીએ તમામ નવા જોડાયેલા સભ્યોને આવકારતા જણાવ્યું હતું કે, ભાજપની વિકાસની નીતિઓથી પ્રભાવિત થઈને લોકો પક્ષ સાથે જોડાઈ રહ્યા છે, જે ચૂંટણીમાં ભાજપને વધુ મજબૂત બનાવશે.

🫵ચૂંટણી પહેલાં ‘આપ’ માંથી થયેલા આ સામૂહિક પક્ષપલટાથી વડોદરાના રાજકીય સમીકરણો બદલાયા છે. શું આ નેતાઓની ઘર વાપસી ભાજપને આગામી ચૂંટણીમાં ફાયદો કરાવશે?

Continue Reading
Vadodara2 hours ago

વડોદરામાં 15 વર્ષીય દીકરીનું શંકાસ્પદ અપહરણ: ફરિયાદ નોંધાયાના 10 દિવસ વીતવા છતાં દીકરીનો કોઈ પત્તો નહીં

Savli2 days ago

સાવલીમાં કંપની સાથે લાખોની ઠગાઈ: એકાઉન્ટન્ટે પોતાના અને પત્નીના ખાતામાં રૂ. 89 લાખથી વધુ સગાં કર્યા

Chhotaudaipur2 days ago

નસવાડીમાં 1 કરોડના ખર્ચે બનેલો નવો પુલ વિવાદમાં: માંડ બે મહિનામાં જ પુલનો એપ્રોચ રોડ બેસી જતાં ભારે રોષ

Vadodara3 days ago

વડોદરામાં રાજકીય વગનો રોપ જમાવનાર જીમ સંચાલક લોકેશ શર્મા વિરુદ્ધ મહિલાની ફરિયાદ: પતિ ન મળતા મહિલાને ઉઠાવી લેવાની ધમકી

Vadodara3 days ago

પાણીગેટમાં વગર પરવાનગીના ચકડોળ માટે પંડાલ બાંધનાર 4 શખસો પોલીસ પકડમાં: સામગ્રી જપ્ત

Vadodara5 days ago

વડોદરામાં ગમખ્વાર અકસ્માત: માણેજા ક્રોસિંગ પાસે એસ.ટી. બસે એક્ટિવા સવાર યુવકને અડફેટે લેતા કરુણ મો*ત

Vadodara5 days ago

વડોદરામાં હની ટ્રેપ અને ડ્રગ્સ કેસની ધમકીનો પર્દાફાશ: લિફ્ટ આપનાર વૃદ્ધ પાસેથી 3.35 લાખ પડાવી લીધા

Vadodara5 days ago

વડોદરામાં કરોડોની જમીનનું મસમોટું કૌભાંડ: મૃતક ખેડૂતની જગ્યાએ ડમી શખ્સને ઊભો કરી બોગસ દસ્તાવેજો બનાવ્યા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech12 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact12 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech11 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Chhotaudaipur3 weeks ago

TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

Vadodara3 weeks ago

હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

Vadodara4 weeks ago

વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

Vadodara1 month ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 month ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara1 month ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara2 months ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi2 months ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Trending