Connect with us

Vadodara

વરસાદી કાંસના ખાડામાં બાળક ખાબકતા બુમાબુમ મચી

Published

on

  • શહેરભરમાં પાલિકા દ્વારા વરસાદી કાંસ માટે ખોદી રાખવામાં આવેલા મોટા ખાડા હવે દુર્ઘટનાને આમંત્રણ આપે તેવા જણાય છે
  • વડોદરા પાલિકા દ્વારા ખોદેલા ખાડામાં બાળક ખાબકતા બુમાબુમ મચી
  • સ્થાનિકે દોડીને ખાડામાં કુદકો મારી તરફડિયા મારતા બાળકને બચાવ્યો
  • આ ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે ખાડા ફરતે આડાશ કરવા માંગ ઉઠી

વડોદરા ના આજવા રોડ વિસ્તારમાં આવેલા એકતાનગર પાસે પાલિકા દ્વારા વસરાદી કાંસ  માટે ખાડા ખોદીને રાખવામાં આવ્યા છે. ગતરાત્રે તેની આસપાસ રમતા બાળકો પૈકી બે તેમાં ધૂબાક દઇને ખાબક્યા હતા. ઘટના ટાણે મોટો અવાજ આવતા સ્થાનિકો દોડ્યા હતા. અને સાથે જ ફાયર અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા. ઘટનામાં સ્થાનિકોની સતર્કતાના કારણે બંને બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે સ્થાનિકો દ્વારા યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. સ્થાનિકો દ્વારા બે બાળકો પડ્યા હોવાનું મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું.

વડોદરામાં પાલિકા દ્વારા વરસાદી કાંસ માટે ખોદી રાખવામાં આવેલા મોટા ખાડા દુર્ઘટનાને આમંત્રણ આપે તેવા જણાય છે. ગતરાત્રે શહેરના આજવા રોડ પર આવેલી એકતા નગરમાં પાલિકાના ખાડામાં બાળક ખાબકતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ ઘટના સમયે મોટો અવાજ આવતા સ્થાનિકો દોડી આવ્યા હતા. અને ખાબકેલા બાળકને બચાવી લેવામાં આવ્યા હતા.

સ્થાનિક મહિલાએ મીડિયાને જણાવ્યા અનુસાર, જેવું બાળક પાણીમાં પડ્યું એટલે મોટો અવાજ આવ્યો હતો. જેથી અમે દોડીને તે દિશામાં પહોંચ્યા હતા. ત્યાં જઇને જોયું તો બાળક તેમાં તરફડિયાં મારી રહ્યું હતું. અમે બુમાબુમ કરી તો લોકો દોડી આવ્યા હતા. બાદમાં સ્થાનિક પુરૂષે તેમાં છલાંગ લગાવી હતી, અને બાળકોને બચાવી લીધા હતા. આ તો અમે લોકો હતા એટલે દોડી આવીને તેમને બચાવ્યા છે. જો કોઇનું ધ્યાન ના ગયું હોત તો શું થાત..!

અન્ય મહિલાએ મીડિયાને જણાવ્યું કે, અહિંયા ઘણા છોકરાઓ રમી રહ્યા હતા. તેમની જોડે મારી બહેનનો દિકરી પણ રમતો હતો. રમતાં રમતા તે પતરાની પાછળ સંતાયો હતો. તેનો પગ લપસતા તે સીધો પાણીમાં પડી ગયો હતો. અંદાજીત 20 ફૂટ જેટલો ઉંડો ખાડો છે. અમે પાલિકાને રજુઆત કરીએ છીએ કે, આ ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે બાઉન્ડ્રી બનાવો.

Continue Reading
Vadodara19 hours ago

નર્સિંગ નોકરીના નામે છેતરપિંડી: ઓસ્ટ્રિયા મોકલવાના બહાને બે એજન્ટ ભાઈઓએ યુવતીઓને જાળમાં ફસાવી

Gujarat21 hours ago

NEET-UG પરીક્ષામાં ધર્મનું રાજકારણ: હિજાબ અને કંઠી ઉતરાવવા મામલે ઉગ્ર વિવાદ, પોલીસની 3 લોકોની અટકાયત

Vadodara22 hours ago

પ્રતાપનગર સ્ટેશન પર પોલીસ જવાનની કફોડી હાલત: પ્લેટફોર્મ સુધી દોડાવી-દોડાવીને માર મારતા અસામાજિક તત્વો

Vadodara23 hours ago

પરિવાર પર આભ તૂટી પડ્યું: પિતાની છત્રછાયા ગુમાવતા બે માસૂમ દીકરા, ફાધર્સ ડેની ઉજવણી માતમમાં ફેરવાઈ

Vadodara2 days ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Gujarat2 days ago

LRD પરીક્ષા આપનાર ઉમેદવારો માટે ખાસ સૂચના: 29મી જૂન સુધી ડાઉનલોડ કરી શકાશે OMR શીટ

Vadodara2 days ago

વડોદરા પર પાણીનું સંકટ: આજવા સરોવરની સપાટી 8 વર્ષના તળિયે, 205 ફૂટની સપાટીએ તંત્રની ચિંતા વધારી

Vadodara2 days ago

અલકાપુરીમાં પાલિકાનું બુલડોઝર : પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે,વેપારીઓ અને પાલિકાના કર્મચારીઓ વચ્ચે રકઝક

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 days ago

તલવાર અને તીક્ષ્ણ હથિયારોથી સોસાયટીમાં આતંક: 1.15 લાખની તોડફોડ બાદ બંને જૂથોના સભ્યો જેલના સળિયા પાછળ

Vadodara4 days ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara4 days ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara1 week ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara1 week ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara2 weeks ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara2 weeks ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara3 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Trending