Connect with us

Vadodara

61 વર્ષના જોયબ્રતો મુખરજીને 2.75 કરોડના વળતરની લાલચ આપી 35.30 લાખ પડાવી લીધા

Published

on

ભાયલી રોડ સ્પ્રિંગ એક્ષોટિકામાં રહેતા અને ઇલેક્ટ્રિક કન્સલ્ટન્સીનું કામ કરતા 61 વર્ષના જોયબ્રતો મુખરજી શાંતીમયે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી  છે.

  • ઓનલાઇન ટ્રેડિંગમાં 2.75 કરોડનું વળતર અપાવવાના બહાને 35.30 લાખ પડાવિયા.
  • ટ્રેડિંગ કરવાથી 10 ટકા કમિશન મળશે. મને ટ્રેડિંગ કરવાની ઇચ્છા થતા તેઓના કહેવાથી મેં એક વેબસાઇટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું.
  • તેઓએ મારી પાસેથી કુલ 36.30 લાખ લીધા હતા. જે  પૈકી 1.20 લાખ પરત આપ્યા.

Sebi ના બનાવટી દસ્તાવેજો ઇન્વેસ્ટરને મોકલી વિશ્વાસમાં લઇ ઓનલાઇન ટ્રેડિંગમાં 2.75 કરોડનું વળતર અપાવવાના બહાને 35.30 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી મોબાઇલ નંબરના આધારે તપાસ હાથ ધરી છે.

વડોદરા શહેરમાં ભાયલી રોડ સ્પ્રિંગ એક્ષોટિકામાં રહેતા અને ઇલેક્ટ્રિક કન્સલ્ટન્સીનું કામ કરતા 61 વર્ષના જોયબ્રતો મુખરજી શાંતીમયે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત 22મી તારીખે એક વોટ્સએપ ગુ્રપમાં જોડાવાનો મેસેજ આવતા હું ક્લિક કરીને ગુ્રપમાં જોડાયો હતો. તે ગ્રુપમાં 93 મેમ્બર્સ હતા. તા. 12-07-2025ના રોજ કસ્ટમર રિલેશનશિપ મેનેજર તરીકે સહાના આયંગરના નંબર પર્સનલ ચેટ કરીને જાણવા મળ્યું હતું કે, તેઓ એનજે ગ્રુપ સ્ટોક ટ્રેડિંગ કંપનીમાં કામ કરે છે. તેઓએ જણાવ્યું હતું કે, ટ્રેડિંગ કરવાથી 10 ટકા કમિશન મળશે. મને ટ્રેડિંગ કરવાની ઇચ્છા થતા તેઓના કહેવાથી મેં એક વેબસાઇટમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

જ્યારે તેઓએ મોકલેલા બેંક એકાઉન્ટમાં મેં 6 લાખ ભર્યા હતા. તેઓએ મને 1.20 લાખ પરત આપતા મને તેઓ પર ભરોસો આવ્યો હતો. તેઓએ મારી પાસેથી કુલ 36.30 લાખ લીધા હતા. જે  પૈકી 1.20 લાખ પરત આપ્યા હતા. જ્યારે બાકીના 35.30 લાખ પરત આપ્યા નહોતા. આ રૂપિયા તેમની વેબસાઇટમાં 2.75 કરોડ દેખાતા  હતા. જેમાંથી 60 લાખ ઉપાડવા પ્રયાસ કર્યો હતો. જેથી, મેં કસ્ટર કેરમાં સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, તમે 23.90 લાખ રૂપિયા ભરશો તો રકમ ઉપાડી શકશો.

Continue Reading
Vadodara42 minutes ago

વડોદરામાં સરકારી કચેરીઓ પણ સુરક્ષિત નથી: દિવાળીપુરા ખસેડાયેલી કચેરીના તાળા તોડી તસ્કરોએ હાથ સાફ કર્યો

International1 hour ago

કાંગોમાં ઇબોલાનો હાહાકાર: બચાવ કામગીરી કરતાં પણ અનેકગણી ઝડપે ફેલાઈ રહ્યો છે રોગચાળો, 24 કલાકમાં 50 લોકોના મોત

Vadodara23 hours ago

વડોદરામાં કરોડો રૂપિયાના પાણી: ડભોઈ રોડના મહાનગર નાળા પાછળ રૂ. 5 કરોડ ખર્ચ્યા બાદ અધિકારીઓએ જ ફેરવ્યું પાણી!

Vadodara2 days ago

વેરાના વળતરમાં VMCએ એવી વ્યવસ્થા કરી છે કે વોકિંગ કરતા પણ ગમે ત્યારે પાતાળમાં પહોંચી જવાય!

Savli2 days ago

સાવલીમાં હિટ એન્ડ રનનો ગંભીર બનાવ: હાલોલથી પરત ફરતા મુવાલ ગામના યુવકને અજાણ્યા વાહને ટક્કર મારી દીધી

Vadodara2 days ago

નિવૃત્ત અધિકારી પાસેથી રૂ. 1.47 કરોડ પડાવનાર દીપેશ ઉર્ફે મોન્ટુ રાજપુરોહિતના જામીન કોર્ટે ફગાવ્યા

Savli2 days ago

બદનામ કરવાની ધમકી આપીને નરાધમે આચર્યું કૃત્ય: ભોગ બનનાર સગીરા ગર્ભવતી બનતા મંજુસર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ

Vadodara2 days ago

વડોદરામાં કોરોના અને સ્વાઈન ફ્લૂની રી-એન્ટ્રીની ચર્ચા: ફતેગંજ, છાણી અને વારસિયામાં સંક્રમણ ફેલાયાની આશંકા

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara1 week ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi1 week ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara2 weeks ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara2 weeks ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor2 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara2 weeks ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara2 weeks ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra3 weeks ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Trending