Connect with us

International

વિશ્વ યુદ્ધની દસ્તક? ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર 10 બોમ્બ ઝીંકાયા, અમેરિકી બેઝ પર ઈરાનનો વળતો હુમલો.

Published

on

  • ન્યુક્લિયર પ્લાન્ટ ટાર્ગેટ: ઈરાનના સંવેદનશીલ ‘ખૌંદાબ’ પ્લાન્ટ પર ભીષણ બોમ્બમારો; હેવી-વોટર રિએક્ટર અને યલોકેક પ્રોડક્શન યુનિટ ધ્વસ્ત.
  • ઈરાનનો વળતો પ્રહાર: સાઉદીમાં અમેરિકન એરબેઝ પર મિસાઈલ હુમલો; 10 અમેરિકી સૈનિકો ઘાયલ, રિફ્યુલિંગ પ્લેન ક્ષતિગ્રસ્ત.
  • ભયાનક ચેતવણી: IRGC એ અમેરિકન-ઇઝરાયલી કંપનીઓના કર્મચારીઓને ઓફિસ છોડવા આપ્યું અલ્ટીમેટમ; યુદ્ધ વધુ વકરવાના સંકેત.
  • રશિયાનો આર્થિક ફટકો: 1 એપ્રિલથી ઓઈલ અને ગેસની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની રશિયાની તૈયારી; વૈશ્વિક બજારમાં હાહાકાર.
  • ટ્રમ્પનું નવું નિશાન: ઈરાન-વેનેઝુએલા બાદ હવે ‘ક્યુબાનો વારો’; ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી કેરેબિયન દેશોમાં ફફડાટ.

તેહરાન/વોશિંગ્ટન: મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાનના અત્યંત સંવેદનશીલ ગણાતા ખૌંદાબ (Khondab) ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પર ઇઝરાયલ અને અમેરિકા દ્વારા મોટો હવાઈ હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે.

સૈન્ય મથકો પર હુમલા અને જાનહાનિ:

https://x.com/PressTV/status/2037638157064093895?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2037638157064093895%7Ctwgr%5E92454a8c59657a37d78bf5d2eb9a8ec96f44cd8e%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fadmin.gujaratsamachar.com%2F%2Fadmin%2Farticle%2Fadd

ન્યુક્લિયર પ્લાન્ટ પર ભીષણ પ્રહાર

  • મુખ્ય નિશાન: અરાક નજીક આવેલા ખૌંદાબ હેવી-વોટર રિએક્ટર અને યલોકેક પ્રોડક્શન પ્લાન્ટને નિશાન બનાવવામાં આવ્યા છે.
  • નુકસાન: સ્થાનિક મીડિયા મુજબ, પ્લાન્ટ પર 10 થી વધુ બોમ્બ ઝીંકવામાં આવ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ રેડિયેશન લીક થવાના સંકેત મળ્યા નથી.
  • ઈરાનની ચેતવણી: ઈરાની સૈન્ય પાંખ IRGC એ આ હુમલાને ‘યુદ્ધ ગુનો’ ગણાવ્યો છે અને અમેરિકા-ઇઝરાયલ સાથે જોડાયેલી કંપનીઓના કર્મચારીઓને ઓફિસ છોડી દેવા અલ્ટીમેટમ આપ્યું છે.
https://x.com/PressTV/status/2037608089935815002?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2037608089935815002%7Ctwgr%5E92454a8c59657a37d78bf5d2eb9a8ec96f44cd8e%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fadmin.gujaratsamachar.com%2F%2Fadmin%2Farticle%2Fadd

સાઉદીમાં અમેરિકન સૈન્ય બેઝ પર ઈરાનનો વળતો હુમલો

​ઈરાને આ હુમલાના જવાબમાં સાઉદી અરેબિયામાં આવેલા અમેરિકાના ‘પ્રિન્સ સુલતાન એર બેઝ’ પર મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો છે.

  • ​આ હુમલામાં 10 અમેરિકન સૈનિકો ઘાયલ થયા છે, જેમાંથી 2 ની હાલત ગંભીર છે.
  • ​અમેરિકાનું એક રિફ્યુલિંગ પ્લેન પણ ક્ષતિગ્રસ્ત થયું હોવાના અહેવાલ છે.

વૈશ્વિક અસરો અને રાજદ્વારી હલચલ

  • રશિયાનો નિર્ણય: રશિયન ન્યૂઝ એજન્સી TASS મુજબ, રશિયા 1 એપ્રિલથી 31 જુલાઈ સુધી ગેસ અને ઓઈલની નિકાસ પર પ્રતિબંધ મૂકી શકે છે, જેની અસર ગ્લોબલ એનર્જી માર્કેટ પર પડશે.
  • ટ્રમ્પનું વલણ: પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ 10 દિવસ માટે ઉર્જા પ્લાન્ટ્સ પર હુમલા રોકવાની (સીઝફાયર) વાત કરી હતી, પરંતુ આ નવા હુમલાઓએ શાંતિની આશા પર પાણી ફેરવી દીધું છે. ટ્રમ્પે એમ પણ સંકેત આપ્યા છે કે હવે ‘ક્યુબાનો વારો’ હોઈ શકે છે.
  • યમનની ધમકી: યમનની સેનાએ ઈરાનના સમર્થનમાં મેદાનમાં ઉતરવાની અને રાતા સમુદ્ર (Red Sea) નો ઉપયોગ અમેરિકા-ઇઝરાયલ માટે બંધ કરવાની ધમકી આપી છે.

🫵મધ્ય પૂર્વમાં ભભૂકેલી આ આગ હવે વિશ્વને ત્રીજા મહાયુદ્ધ તરફ ધકેલી રહી હોય તેમ લાગે છે.

Continue Reading
Vadodara11 minutes ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara34 minutes ago

કાયદાના સકંજામાં ફરાર કેદી: 10 દિવસની રજા માણી જેલના બદલે ઘરે ગયેલા પ્રવિણ તડવીને પોલીસે જેલ ભેગો કર્યો

Vadodara3 hours ago

અસહ્ય પીડા અને આત્મહત્યા: વડોદરામાં બીમારીથી કંટાળી પરિણીતાએ ગોરવા હાઈટ્સના 11મા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું

Vadodara4 hours ago

શર્મસાર વડોદરા: પોતાની જ બહેનની બહેનપણીને નરાધમે પીંખી નાખી, માંજલપુર પોલીસ મથકે લોકોના ટોળા ઉમટ્યા

International5 hours ago

વિશ્વ યુદ્ધની દસ્તક? ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર 10 બોમ્બ ઝીંકાયા, અમેરિકી બેઝ પર ઈરાનનો વળતો હુમલો.

Vadodara21 hours ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Vadodara23 hours ago

વડોદરા: જાંબુઆ બ્રિજ પાસે કાળમુખો અકસ્માત; નવી રિક્ષા છોડાવીને આવતા બે ભાઈઓને આઈસરે ફંગોળ્યા

National1 day ago

ઉદ્યોગો માટે ‘ઉધાર’ની રાહત? LPG ક્વોટા વધાર્યો પણ સપ્લાય ચેઈન ખોરવાયેલી જ રહી તો ઉત્પાદનનું શું?

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara11 minutes ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara21 hours ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi1 day ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara1 day ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Dabhoi2 days ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara3 days ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Vadodara1 week ago

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Vadodara1 week ago

વડોદરા: તુલસીવાડીમાં યુવક પર તલવાર-ગુપ્તીથી હુમલો, હોસ્પિટલમાં પણ હુમલાખોરનો આતંક!

Trending