Connect with us

International

Cameroon Protest : કેમરૂનમાં લોકશાહી પર પ્રશ્નચિહ્ન, ચૂંટણી પહેલા વિરોધી નેતાઓને કેદ કરવામાં આવ્યા

Published

on

સરકારી તંત્ર દ્વારા રોકાયેલા લોકોમાં MANIDEM પાર્ટીના નેતા અનિસેટ અકાને અને યુનિયન ફોર ચેન્જના આગવા નેતા જુકમ ચામેનેનો સમાવેશ.

  • વિરોધી સંગઠનો અને માનવાધિકાર કાર્યકરો કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે, અને સરકાર પર દબાણનું આક્ષેપ.
  • ચૂંટણી પરિણામ ઉપર સૌની નજર, તણાવભર્યા માહોલ વચ્ચે અનિશ્ચિતતા.

કેમરૂનમાં રાજકીય તણાવ વધી રહ્યો છે. વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઇસા ત્ચિરોમા સાથે જોડાયેલા અંદાજે 30 રાજકારણીઓ અને કાર્યકરોને પોલીસએ અટકાયત કર્યા છે. આ માહિતી તેમના ચૂંટણી અભિયાન તરફથી રવિવારે આપવામાં આવી હતી.આ અટકાયત 12 ઓક્ટોબરે યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામોની સોમવારે થનારી જાહેરાત પહેલા કરવામાં આવી છે.

જ્યારે અટકાયેલા લોકોમાં એમએનઆઈડીઈએમ (MANIDEM) પાર્ટીના નેતા અનિસેટ અકાને અને યુનિયન ફોર ચેન્જના અગ્રણીઓમાંના એક, જુકમ ચામેનેનો સમાવેશ થાય છે.સ્થાનિક રાજકીય સંગઠનો અને માનવ અધિકાર કાર્યકરો આ કાર્યવાહીનો વિરોધ કરી રહ્યા છે અને સરકાર પર વિરોધી અવાજોને દબાવવાનો આરોપ લગાવી રહ્યા છે. તણાવભર્યા માહોલ વચ્ચે હવે સૌની નજર આવનારા ચૂંટણી પરિણામો પર છે.

હવે સૌની નજર 12 ઓક્ટોબરે યોજાયેલી ચૂંટણીના સત્તાવાર પરિણામો પર ટકેલી છે, જેની જાહેરાત સોમવારે થવાની છે.

Continue Reading
Vadodara19 hours ago

સંતોષનગર વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી પકડાઈ: બકુલાબેન ચતુવેદી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો

National21 hours ago

દિલ્હીમાં રાજકારણ ગરમાયું: રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ખડગે PM આવાસ નજીક ધરણા પર બેઠા

Vadodara22 hours ago

ડેન્ગ્યુની ગેરમાન્યતાઓ અને વાસ્તવિકતા: પપૈયાના પાન કે કિવી શું ખરેખર પ્લેટલેટ વધારી શકે છે?

Vadodara1 day ago

માણેજામાં જુગારની પ્રવૃત્તિ પર પોલીસની રેડ: રોકડા અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત

National2 days ago

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે સીજેપી (CJP) નું આંદોલન તેજ, દેશભરમાંથી હજારો વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચ્યા

Gujarat2 days ago

કલાકોમાં જ ન્યાય: 4 વર્ષની બાળકીના અપહરણ અને હત્યાના આરોપીનું પોલીસ સાથેની અથડામણમાં મોત

Savli3 days ago

ડેસરમાં સોની વેપારીનું કારસ્તાન: સોનાનો સેટ બનાવવાનું કહી 1.33 લાખ પડાવ્યા બાદ ફરાર

Vadodara3 days ago

ગોરવામાં ‘ટાઈગર ગેંગ’નો આતંક: જૂની અદાવત રાખી યુવક પર લાકડા અને ધારદાર હથિયારથી જીવલેણ હુમલો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara5 days ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara6 days ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor1 week ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara1 week ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara1 week ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra2 weeks ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara2 weeks ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara2 weeks ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Trending