Connect with us

Gujarat

એકતા નગરમાં ઝળહળતી રોશનીનો “પ્રકાશ પર્વ” — સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દિવાળી અને રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી

Published

on

દિવાળીની ચમક હવે કેવડિયાના એકતા નગર સુધી પહોંચી ગઈ છે, જ્યાં ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે ‘પ્રકાશ પર્વ’ની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે.

  • હર જગ્યા રંગબેરંગી લાઇટ્સથી ઝળહળતી દેખાય છે — જાણે કે એકતા નગર પોતે પ્રકાશમાં ન્હાઈ ગયું હોય!
  • વેલી ઓફ ફ્લાવરથી લઈને મુખ્ય માર્ગ સુધીનો 140 મીટર લાંબો વોકવે સાત અલગ-અલગ થીમ આધારિત ‘ગ્લો ટનલ’માં ફેરવાયો
  • જેમાં 5 કરોડ LED લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) ખાતે આ વર્ષે દિવાળીના પાવન અવસરે ‘પ્રકાશ પર્વ’ (Prakash Parv)ની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેના પગલે કેવડિયાનું એકતા નગર (Ekta Nagar) રોશનીથી ઝગમગી ઉઠ્યું છે. દિવાળી અને આગામી રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day)ને ધ્યાનમાં રાખીને કેવડિયાને અદભૂત રીતે શણગારવામાં આવ્યું છે.

જ્યારે  ઉજવણીના ભાગરૂપે વેલી ઓફ ફ્લાવરથી મુખ્ય માર્ગ સુધીના 140 મીટર લંબાઈના વોકવેને 7 અલગ-અલગ થીમ આધારિત ‘ગ્લો ટનલ’ માં પરિવર્તિત કરવામાં આવ્યો છે. આ ટનલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, કેક્ટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન, ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા, વિવિધ ધાર્મિક સ્થળો તેમજ અંતરિક્ષ જેવી થીમ પર લાઇટિંગ કરવામાં આવી છે

એમાં કુલ 7.6 કિલોમીટરના વિસ્તારમાં અદભૂત કલાત્મક થીમ આધારિત લાઇટિંગથી કેવડિયાને સજ્જ કરવામાં આવ્યું છે, જેમાં 5 કરોડ LED લાઇટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ દ્રશ્ય જોઈને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. પ્રવાસીઓ આ લાઈટિંગ જોઈને અભિભૂત થઈ રહ્યા છે અને તેમને વિદેશમાં ફરતા હોવાનો અહેસાસ થઈ રહ્યો છે.

દિવાળી ની રજાઓમાં પ્રવાસીઓની સુવિધા માટે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ નિ:શુલ્ક કરવામાં આવી છે, જેમાં બસથી માંડીને તમામ સુવિધાઓનો સમાવેશ થાય છે. પ્રવાસીઓમાં આ વ્યવસ્થાને કારણે ખુશી જોવા મળી રહી છે.

જણાવ્યું છે કે, એકતા નગર ખાતે આગામી 31મી ઓક્ટોબર 2025ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પણ થનાર છે. ત્યાં સુધી એકતાનગર આ જ રીતે રોશનીથી ઝગમગતું રહેશે, જે પ્રવાસીઓ માટે એક યાદગાર અનુભવ બની રહેશે.

Continue Reading
Padra2 hours ago

પોલીસની માનવીય સંવેદના: પાદરા પોલીસે ટેક્નોલોજી અને AIની મદદથી મુક-બધિર બાળકને પરિવાર સાથે મિલાવ્યો

Madhya Gujarat4 hours ago

પાવાગઢમાં કુદરતી આફતનો કાળો કેર: ડુંગર પરથી પથ્થરો ગબડતા 2 યાત્રિકોના મોત, તંત્ર દોડતું થયું

Vadodara6 hours ago

વડોદરામાં પાણીનો પ્રોજેક્ટ વિવાદમાં: રૂટ બદલવા પાછળનું ગણિત શું? આશિષ જોષીએ દરખાસ્ત નામંજૂર કરવા કરી માંગ

Vadodara20 hours ago

ગાંધીનગર ગૃહ વિસ્તારમાં ડ્રેનેજ કામગીરીનો કકળાટ: 6 મહિનાથી વેઠતા રહીશોને હવે ગંદકી અને પાણીની સમસ્યા

Vadodara21 hours ago

શિક્ષકોનો અવાજ: TET મુક્તિની માંગ સાથે વડોદરા જિલ્લા પંચાયત ખાતે આજે શિક્ષકોનું ધરણા પ્રદર્શન

Vadodara22 hours ago

વારસિયામાં લોહિયાળ ખેલ: જૂની અદાવતમાં રોહિત શર્મા નામના યુવકને ત્રણ શખ્સોએ ઘેરીને લોહીલુહાણ કરી આરોપીઓ ફરાર

Vadodara22 hours ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara23 hours ago

નેશનલ હાઈવે-48 પર અકસ્માતનો સિલસિલો: ટ્રકની ટક્કરથી બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara22 hours ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara24 hours ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara6 days ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara7 days ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara1 week ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara2 weeks ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara3 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Trending