Connect with us

International

દિતવાહ વાવાઝોડાથી શ્રીલંકામાં 56નાં મોત, 20 ગુમ—ભારતમાં ભારે વરસાદની આગાહી

Published

on

સેન્યાર વાવાઝોડા સાથે ડબલ ખતરો, IMD દ્વારા હાઈ એલર્ટ

  • સ્ટોક માર્કેટ વહેલું બંધ, 5 ફ્લાઈટ કોલમ્બોમાંથી તિરુવનંતપુરમ ડાયવર્ટ, શાળા-કોલેજો અને રેલ સેવા સ્થગિત .
  • આગામી 12 કલાકમાં વાવાઝોડું વધુ શક્તિશાળી થઈ શકે, ભારે પવન-વરસાદ ચાલુ
  • રવિવારે સવારે દક્ષિણ ભારતીય દરિયાકાંઠે લેન્ડફોલ; 65-100 કિમી/કલાક પવન .
  • અંદામાન-નિકોબાર, પુડુચેરી, લક્ષદ્વીપમાં પણ ભારે વરસાદ અને તોફાની સ્થિતિ

શ્રીલંકામાં દિતવાહ નામના વાવાઝોડાએ ત્રાટકવું શરૂ કરી દીધું છે. ભારે પવન અને વૈજળી સાથે થતાં તબાહી બાદ 56 લોકોનાં મોત થયા છે જ્યારે 20થી વધુ લોકો હજુ પણ ગાયબ છે. આગાહી અનુસાર, આગામી 12 કલાકમાં આ વાવાઝોડો વધુ શક્તિશાળી થઈ શકે છે, જે દેશ માટે ગંભીર ચિંતાનો વિષય છે.શ્રીલંકામાં આ વાવાઝોડાના કારણે ઠેર ઠેર ભૂસ્ખલન અને ભારે વરસાદ નોંધાયા છે.

કોલમ્બોની સ્ટોક માર્કેટ પણ વહેલું બંધ કરવું પડ્યું છે અને પાંચ ફ્લાઈટ્સ ત્રિવેન્દ્રમ તરફ ડાયવર્ટ થઈ ગઇ છે. શાળા-કોલેજો બંધ કરવામાં આવ્યા છે, રેલવે સેવા સ્થગિત છે અને લોકોના માટે પબ્લિક શેલ્ટર્સમાં આશરો સુનિશ્ચિત કરવામાં આવ્યા છે.દક્ષિણ ભારતમાં ખાસ કરીને તમિલનાડુમાં 29 અને 30 નવેમ્બરનાં રોજ અતિભારે વરસાદ અને તોફાની પવનની અસરની આગાહી છે.

1 ડિસેમ્બર સુધી આ પરિસ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે. માછીમારોને દરિયા આજથી દૂર રહેવા અને ખેડૂતોને પાકનું સંરક્ષણ કરવા સૂચનાઓ આપવામાં આવી છે.હવામાન વિભાગે વીજળીના થાંભલા અને પડતા વૃક્ષોથી સાવધાન રહેવાની જાણકારી આપી છે. લોકોમાં ચેતવણી જારી રાખવામાં આવી છે કે આ અસમાન્ય વાવાઝોડાને લઈને તમામ સાવચેત રહે.

Gujarat12 minutes ago

CM ની જનતાને અપીલ: “ગેસનો પૂરતો જથ્થો છે, ગભરાશો નહીં” છતાં વડોદરામાં દોઢ કલાકમાં કંટ્રોલરૂમ પર 75 ફરિયાદોનો મારો

Vadodara52 minutes ago

અમદાવાદ-વડોદરામાં તરખાટ મચાવનાર ઘરફોડિયો વિશ્વામિત્રી બ્રિજ પાસેથી દબોચાયો

Vadodara6 hours ago

વડોદરા: ભાયલીની સ્પ્રિંગ્સ રીટ્રીટ સોસાયટીમાં વિધર્મીને ફ્લેટ વેચાતા રહીશોનો ભારે હોબાળો

Vadodara8 hours ago

વડોદરામાં ઘરકંકાસે લીધો પત્નીનો જીવ! બરાનપુરામાં પતિએ જ કરી પત્નીની ઘાતકી હત્યા.

Vadodara20 hours ago

તેરી ભારત સરકાર કી…**** ભારત સરકાર લખેલી કારના ચાલકને અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો

Chhotaudaipur22 hours ago

બૂટલેગરોનો નવો નુસખો ફેલ: શાકભાજીની ટ્રકમાંથી નીકળ્યો દારૂનો જથ્થો, હિમાચલના બે શખસો જેલ હવાલે.

Gujarat22 hours ago

ગુજરાત યુનિવર્સિટીમાં ભરતી મુદ્દે ભડકો, NSUI દ્વારા યુનિવર્સિટી બંધનું એલાન

National23 hours ago

ગેસ સિલિન્ડરની વહેલી ડિલિવરી જોઈએ છે? લાલચમાં આવતા પહેલા વાંચજો આ સમાચાર, ખાતું થઈ શકે છે સાફ.

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Vadodara8 hours ago

વડોદરામાં ઘરકંકાસે લીધો પત્નીનો જીવ! બરાનપુરામાં પતિએ જ કરી પત્નીની ઘાતકી હત્યા.

Vadodara20 hours ago

તેરી ભારત સરકાર કી…**** ભારત સરકાર લખેલી કારના ચાલકને અસામાજિક તત્વોએ ઢોર માર માર્યો

Vadodara2 days ago

વડોદરા પોલીસની મોટી સ્ટ્રાઈક: દેણા બ્રિજ પાસે દારૂનું કટિંગ થતું હતું ને પોલીસ ત્રાટકી! 36 લાખનો મુદ્દામાલ જપ્ત

Karjan-Shinor2 weeks ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara2 weeks ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli3 weeks ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara4 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Trending