Connect with us

Vadodara

વડોદરાના ખાડા દુર કરવા પ્રથમ વખત ‘જેટ પેચર મશીન’ મુકાયું, રોડના બજેટમાં વધારો કરવાની નેમ

Published

on

હાલ આપણે જેટ પેટર મશીન એક લાવ્યા છીએ, આગામી સમયમાં ત્રણ લાવીશું. આના કારણે જલ્દીથી લોકોની નારાજગી દુર કરી શકાશે

  • વડોદરામાં ખાડા પૂરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઇ.
  • પ્રથમ વખત ઝડપી કામગીરી કરવા જેટ પેચર મશીન મુકાયું.
  • આગામી સમયમાં ઝોન દીઠ જેટ પેચર મુકવાનું આયોજન.
  • રોડ કન્સલ્ટન્ટની નિમણૂંક કરવાની પણ તૈયારી દર્શાવતા મ્યુનિસિપલ કમિશનર.

વડોદરા માં રોડ રસ્તા પર એટલા ખાડા પડી ગયા છે કે, શહેરને ખાડોદરાની ઉપમા આપવામાં આવી રહી છે. આ વચ્ચે આજે પાલિકા દ્વારા રોડ પરના ખાડા પુરવા માટે પ્રથમ વખત જેટ પેચર મશીન  કામે લગાડવામાં આવ્યું છે. આજે દક્ષિણ ઝોનમાં પ્રથમ જેટ પેચર મશીન કામે લગાડવામાં આવ્યું છે. આવનાર સમયમાં ઝોન દીઠ એક એક મશીન મુકવામાં આવશે. આ મશીન સમય બચાવશે, અને રોડનું પેચ વર્ક કરીને ઝડપથી વાહનો તેના પરથી પસાર થઇ શકશે. સાથે જ પાલિકા કમિશનર દ્વારા રોડ પ્રોજેક્ટના બજેટમાં વધારો કરવાના સંકેતો પણ આપ્યા છે.

પાલિકા કમિશનર અરૂણ મહેશ બાબુએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે. ચોમાસાની રૂતુમાં રોડ રસ્તા પર ખાડા પડી ગયા છે. તેનું પરમ દિવસથી કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વખતે પહેલી વખત જેટ પેચર મશીન થકી કામ શરૂ કરવામાં આવ્યું છે. કામ ઝડપથી કરી શકાય અને વાહનો પણ તેના પરથી સરળતાથી પસાર થઇ શકે, જો જૂની રીતે કરીએ તો સમય વધારે જાય. હાલ આપણે જેટ પેટર મશીન એક લાવ્યા છીએ. અને આગામી સમયમાં ત્રણ લાવીશું. આના કારણે જલ્દીથી લોકોની નારાજગી દુર કરી શકાશે. વહેલી તકે ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ 18 મીટરથી વધુના રોડના કામો માટે ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું છે, પાલિકા રોડ વર્કસ માટે જે ખર્ચ કરતી હતી, તેના કરતા 45 ટકા વધારે બજેટ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આવનાર વર્ષમાં રોડ માટે સ્વર્ણીંંમ અને અમૃતમ યોજનામાંથી બજેટ ફાળવવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં રોડ કન્સલ્ટન્ટ્સને પણ લાવવાનું અમે આયોજન કરી રહ્યા છે. આ વખતે ત્રણથી ચાર કન્સલ્ટન્ટ્સને અમે ઝોન પ્રમાણે કામગીરી સોંપીને હાથ ધરનાર છીએ. હાલ સાઉથ ઝોનમાં કામ શરૂ કરવામાં આવ્યું છે.

તેમણે આખરમાં જણાવ્યું કે, વેસ્ટ ઝોનમાં નટુભાઇ સર્કલ, ચકલી સર્કલ ત્યાં પણ તેનો ઉપયોગ કરવામાં આવનાર છે. અમે ત્રણ દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાં મુલાકાતે જનાર છીએ. આ ખાડાઓ વહેલીતકે પૂરવા માટે અમે તત્પર છીએ. પેચ વર્ક કાયમી કામગીરીનો ભાગ નથી, તે માત્ર રિસ્ટોરેશન છે. આવનાર સમયમાં રોડનું રીસર્ફેસિંગ પણ હાથ ધરવામાં આવશે, જેમાં યોગ્ય રીતે રોડનું નિર્માણ કરવામાં આવશે.

Continue Reading
Vadodara26 minutes ago

3 લાખના સામે 12 લાખ પડાવનાર પતિ-પત્નીની ધરપકડ, ક્રાઈમ બ્રાન્ચે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા

Vadodara5 hours ago

વડોદરામાં ચૂંટણી અદાવતનો ખૂની ખેલ: સોસાયટીના પ્રમુખ પર ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાનો પથ્થરમારો, ગાડીના કાચ તોડ્યા!

Karjan-Shinor5 hours ago

કરજણ તાલુકાના નારેશ્વરમાં રાત્રિના સમયે દીપડાના આંટાફેરા: કેમેરામાં કેદ થઈ વાઈલ્ડ લાઈફની હિલચાલ

National1 day ago

મહાકાલના દર્શન કરીને પરત ફરતા વડોદરાના 6 યુવકોના કરુણ મોત: રોંગ સાઈડથી આવતા ટ્રકે ઇકો વાનને ટક્કર મારી

Vadodara1 day ago

વડોદરાના સુભાનપુરામાં તસ્કરોનો આતંક: જૈન દેરાસર પાસે બંધ મકાનના તાળા તોડી દોઢ લાખની મત્તા ચોરી ફરાર

Vadodara1 day ago

ઓટોરીક્ષામાં મુસાફરી દરમિયાન નજર ચૂકવી ચોરી કરતી મહિલા ઝડપાઈ: બોડેલીની જુલી મન્સુરી પોલીસ સકંજામાં

Vadodara2 days ago

વડોદરામાં ઈ-બસ લોકાર્પણનો શો પડ્યો ભારે! બસમાં રીલ બનાવીને પોતાની જ ગાડીમાં ભાગ્યા નેતાઓ, સોશિયલ મીડિયા પર યુઝર્સે ધોયા!

Vadodara2 days ago

વડોદરાના વોર્ડ નં. 8 માં મુખ્ય માર્ગ પર મોટો ભુવો પડ્યો: 6 થી 7 ફૂટ ઊંડા ખાડાના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact11 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech10 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara5 days ago

મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

Chhotaudaipur1 week ago

નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

Vadodara2 weeks ago

VMCના જ વાહનમાંથી ડીઝલ કાઢીને સસ્તા ભાવે વેચી મારવાનું કારસ્તાન, રોલરના ડ્રાઇવર જ બની ગયો ચોર

Vadodara3 weeks ago

VMC ની ‘નિર્ભયતાની નોટિસ’ માત્ર કાગળ પર, ચોમાસાની શરૂઆતમાં જ જૂના મકાનો ધરાશાયી થતાં મચી દોડધામ

Dabhoi3 weeks ago

ડભોઈમાં વિદેશી વિદ્યાર્થીઓનો તાયફો: નશાની હાલતમાં થાર કાર હંકારી રહેલા યુવક-યુવતીઓ ઝડપાયા

Vadodara3 weeks ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara4 weeks ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor4 weeks ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Trending