Connect with us

Gujarat

ગુજરાત માટે આગામી 72 કલાક સુધી ભારે વરસાદની આગાહી, વરસાદી સિસ્ટમ સર્જાતા એલર્ટ

Published

on

ઉત્તર ગુજરાત તરફ સિસ્ટમ આગળ વધી રહી છે તેમાં ડીસાથી એકદમ નજીકમાં વરસાદી સિસ્ટમ સ્થિર થઈ.

  • રાજ્યમાં છેલ્લા 6 કલાકમાં 201 તાલુકામાં વરસાદ પડ્યો
  • રાજ્ય માં 11 જેટલા તાલુકામાં 2 ઇંચ વરસાદ પડતાં પાણી-પાણી થયુ
  • રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 102.89 ટકા વરસાદ થયો છે.

જ્યારે પૂર્વ રાજસ્થાનમાં ડિપ્રેશન સર્જાતા વરસાદનું એલર્ટ છે. જેમાં આગામી 72 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 કિમી ઝડપે દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ તરફ વધી રહ્યું છે. જેમાં ઉત્તર ગુજરાત તરફ સિસ્ટમ આગળ વધી રહી છે. તેમાં ડીસાથી એકદમ નજીકમાં વરસાદી સિસ્ટમ સ્થિર થઈ છે. તેમજ રાધનપુરથી 70 કિમી, ભુજથી 270 કિમી દૂર સ્થિત છે.

ગુજરાતમાં છેલ્લા 6 કલાકમાં 201 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં બનાસકાંઠાના સુઈગામમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. વલસાડ અને દેહગામમાં 6 કલાકમાં 3.5 ઇંચ વરસાદ તથા વાવ, ખેરગામ, ડોલવણ, ઉમરગામમાં 3 ઇંચ વરસાદ તથા વાઘાઈ, કપરાડા, દાંતા, પારડીમાં 2.5 ઇંચ વરસાદ છે.

જ્યારે વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ તથા સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે સુરત, તાપી, ડાંગ, નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ તથા મધ્ય ગુજરાત, નર્મદા, ભરૂચમાં વરસાદનું યલો એલર્ટ છે. જેમાં 41થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

ગુજરાત રાજ્ય પર મેઘરાજા મનમૂકી વરસી રહ્યા છે.   

  1. જેમાં રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 102.89 ટકા વરસાદ થયો છે.
  2. સૌથી વધુ દક્ષિણ રીજીયનમાં 107.99 ટકા વરસાદ તથા પૂર્વ.
  3. મધ્ય ગુજરાત રીજીયનમાં 107.34 ટકા વરસાદ.
  4. ઉત્તર ગુજરાત રીજીયનમાં 106.50 ટકા વરસાદ થયો છે.
  5. તેમજ સૌરાષ્ટ્ર રીજીયનમાં 91.29 ટકા વરસાદ ખાબક્યો છે.

Continue Reading
Vadodara7 hours ago

સાવલીના કરચીયા ગામની સીમમાંથી આધેડનો મૃતદેહ મળતા ચકચાર: 64 વર્ષીય રમણભાઈ રાઠોડિયાનો મૃતદેહ મળ્યો

Vadodara11 hours ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara13 hours ago

વડોદરામાં કરોડોનું કૌભાંડ કે તંત્રની ભૂલ? તરસાલી ટી.પી. 52ના છબરડાથી 75 ખેડૂતોની 150 કરોડની જમીન બિનઉપયોગી!

International14 hours ago

કેનેડા જવાનું સપનું જોતા પરિવારો માટે ઝટકો: ‘પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરેન્ટ્સ પ્રોગ્રામ’ માં નવી અરજીઓ પર બ્રેક

International1 day ago

અમેરિકાએ ઈરાનમાં કીમોથેરાપી લેતા 211 બાળકોને હોસ્પિટલમાં બોમ્બમારો, જવાબી કાર્યવાહીમાં કુવૈત પર ભીષણ ડ્રોન એટેક!

Savli1 day ago

સાવલી-જરોદ રોડ પર ગોઝારો અકસ્માત: બોલેરોની પાછળ બાઈક ઘૂસી જતાં 30 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ મોત

Vadodara2 days ago

​શું વડોદરાવાસીઓને શુદ્ધ હવાની માહિતી મેળવવાનો અધિકાર નથી? ઓનલાઈન સુવિધા બંધ થતા પર્યાવરણ પ્રેમીઓ લાલઘૂમ

Vadodara2 days ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech10 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara11 hours ago

વડોદરાને આધુનિક ભેટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું લોકાર્પણ, અમૃત ભારત યોજનાને મળી ગતિ!

Vadodara2 days ago

વડોદરામાં નબીરાઓની દાદાગીરી : બ્લેક ફિલ્મવાળી કારે યુનિવર્સિટીના ત્રણ વિદ્યાર્થીઓને અડફેટે લીધા, રિતુ રાજ સિંહનું મોત

Karjan-Shinor4 days ago

જમીન ગીરવે મૂકી ખેડૂતે ઉછીના પૈસા ભેગા કર્યા, પણ હાથમાં આવ્યા નકલી દાગીના: ઠગ ટોળકી સામે ફરિયાદ

Vadodara4 days ago

કિશનવાડીમાં હત્યાકાંડ ‘આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં લઈએ’, પરિવારની ઉગ્ર માંગ સાથે સયાજી હોસ્પિટલમાં ભારે તણાવ

Vadodara4 days ago

ગંભીર અકસ્માત: ઓવરસ્પીડ i20 કારની ટક્કરથી બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત, કારચાલક ફરાર

Padra6 days ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara1 week ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara1 week ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Trending