Connect with us

Padra

પાદરા: માઇનોર કેનાલમાંથી પાણી રોડ પર વહેતા સ્થાનિકો પરેશાન

Published

on

  • અમારો જે રસ્તો અહિંયાથી ચા ણસદ, ઇટોલા, જુના ગણપતિ મંદિર, શિહોર તરફ જાય છે. તે રસ્તો બ્લોક થઇ ગયો છે – સ્થાનિક

વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરા ના શિહોર ગામેથી માઇનોર કેનાલ પસાર થઇ રહી છે. આ કેનાલમાં તાજેતરમાં પાણી છોડવામાં આવતા અવર-જવરના મુખ્યમાર્ગ પર પાણી વહીને આવ્યું છે. કેનાલમાં ગાડબાંનું રીપેરીંગ, કચરાની સફાઇ તથા ઝાડી ઝાંખરાને લઇને અનેક પ્રશ્નો હોવાના કારણે સ્થાનિકો દ્વારા એકત્ર થઇને વિરોધ કરવામાં આવ્યો છે. અને કેનાલને લઇને અગાઉ કરેલી માંગણીઓ સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ મુકવામાં આવી છે.

જાદવ દિલિપભાઇએ મીડિયાને જણાવ્યું કે, આ વડોદરા ગ્રામ્યના પાદરાનું શિહોર ગામ છે. અમારા ગામમાં દરાપુરાથી વીરપુર જતી એક માઇનોર કેનાલ છે. જે આજે બે-ત્રણ વર્ષથી બીલકુલ સાફ કરવામાં આવી નથી. આવી સ્થિતીમાં તાજેતરમાં અચાનક પાણી છોડવામાં આવ્યું છે. હાલની સ્થિતીએ કેનાલમાં ઘણા ગાબડાં છે. અમે ઘણા વર્ષેથી રજુઆત કરતા આવીએ છીએ,પરંતુ સમસ્યાનું કોઇ પણ પ્રકારનું નિરાકરણ આવતું નથી. અમારો જે રસ્તો અહિંયાથી ચાણસદ, ઇટોલા, જુના ગણપતિ મંદિર, શિહોર તરફ જાય છે. તે રસ્તો બ્લોક થઇ ગયો છે. આ અમારો મુખ્ય રસ્તો કહેવાય. નર્મદા કેનાલની બેદરકારીના લીધે અમે આ પીડા ભોગવીએ છીએ. અમે રજુઆત કરીએ છીએ. છતાં અમને સારો એવો રીસ્પોન્સ મળતો નથી. એટલે અમે કંટાળીને છેલ્લે મીડિયા સમક્ષ અમારી વાત રજુ કરવી પડી. આ સમસ્યાનું જલ્દીથી નિરાકરણ આવે તેવી અમે તંત્રને જાણ કરીએ છીએ. આ સ્થળની નજીકમાં આવેલા ખેડૂતના ખેતરમાં ત્રણ વર્ષથી કોઇ પાક લઇ શકાય તેમ નથી. ત્યાં પાણી જ આવી જાય છે.

ખેડૂતે મીડિયા સમક્ષ પરિસ્થિતી વર્ણવતા કહ્યું કે, મારી જમીન માઇનોર કેનાલ પાસે આવેલી છે. ચાર વર્ષથી મને ખુબ નુકશાન થાય છે. પાણી ઓવર ફ્લો થઇને મારૂ ખેતર બગાડે છે. આ વિષય માટે જવાબદાર કોણ. કેનલની સફાઇ, પાળી બનાવ્યા પછી પાણી છોડાય તેવી માંગ છે.

ચૌહાણ શૈલેષભાઇ દિનેશભાઇએ મીડિયાને જણાવ્યું કે, હું નર્મદા કેનાલના અધિકારીને એટલી માંગ કરું છું કે, વીરપુર માઇનર કેનાલનું છેલ્લા 4 વર્ષથી કોઇ રીપેરીંગ કરવામાં આવ્યું નથી. ઝાડી અને કચરો દુર કરવા કોઇ પગલાં લેવાયા નથી. અમારી અવર-જવરનો માર્ગ આખોય પાણીથી ભરાઇ ગયો છે. આ અઠવાડિયામાં શિહોરથી ગણપતિ મંદિર તરફ જવાના રસ્તાનું ઉદ્ધાટન છે. અત્યારે અહિંયા પાણી ભરાઇ ગયું છે, તેનો જવાબદાર કોણ ?

Continue Reading
Vadodara53 minutes ago

વડોદરાઃ સુભાનપુરામાં વહેલી સવારે મહિલાના ગળામાંથી ચેઈન આંચકનાર અમદાવાદનો તુષાર ઉર્ફે કાવો ₹1.23 લાખના મુદ્દામાલ સાથે અરેસ્ટ

Vadodara1 hour ago

વડોદરામાં અશુદ્ધ આહાર: ફરી એકવાર જાણીતી રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી સામે; ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં

Vadodara20 hours ago

વડોદરા: HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવવાના કૌભાંડમાં મોટો ખુલાસો; મુખ્ય સપ્લાયર અશોક ચૌધરી રાજસ્થાનથી અરેસ્ટ

Vadodara22 hours ago

વડોદરા: ભાલેજથી ગૌમાંસની હેરાફેરીનો પર્દાફાશ; એક્સેસ સ્કૂટરની ડેકીમાંથી 40 કિલો જથ્થો મળતા દંપતી ઝડપાયું

Vadodara22 hours ago

વડોદરા: માંજલપુર પોલીસે કાશીબાનગર કોલોનીના ખુલ્લા પ્લોટમાં રેડ પાડી; પત્તા રમતા 10 જુગારીઓ ₹69,300 ના મુદ્દામાલ સાથે પકડાયા

Politics23 hours ago

ડિજિટલ ક્રાંતિ કે વ્યંગ્યનું તોફાન? CJP ની લોકપ્રિયતાથી સરકારમાં હલચલ; એકાઉન્ટ બ્લોક છતાં ફોલોઅર્સમાં ઉછાળો

Vadodara24 hours ago

ગોવાથી ગુજરાત આવી રહેલું દારૂનું કન્ટેનર વડોદરા LCB એ આંતર્યું; 6180 નંગ દારૂના ક્વાર્ટરિયા સાથે કુલ ₹1.06 કરોડનો મુદ્દામાલ જપ્ત

Waghodia1 day ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech8 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact8 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech7 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Waghodia1 day ago

વાઘોડિયાના સરકારી CHC સેન્ટરમાં IV જેવા સામાન્ય મેડિકલ સાધનની અછતના કારણે એક આધેડનું મોત થયાના આક્ષેપ

Savli6 days ago

સાવલીના ખોખર ગામે ગૌશાળા પર હુમલો: અસામાજિક તત્વોની તોડફોડથી મહંત દયાનંદજી સરસ્વતી ભયના ઓથાર હેઠળ

Vadodara2 weeks ago

વિશ્વામિત્રીના શુદ્ધિકરણના નામે ‘તૂત’: ₹1200 કરોડના ખર્ચના દાવા વચ્ચે નદીમાં 20 ફૂટ ઊંચા કચરાના પહાડો!

Vadodara3 weeks ago

યાકુતપુરા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: વિદેશી પાઉન્ડ અને સોનાના દાગીના સાથે ‘અનસ દૂધવાલા’ પોલીસના સકંજામાં

Padra3 weeks ago

પાદરા : પાતાળિયા હનુમાનના દ્વારે 14 જોડાઓના મંગલ ફેરા; રાજકીય દિગ્ગજોની હાજરીમાં લગ્નોત્સવ સંપન્ન

Vadodara3 weeks ago

વડોદરા: SOG નો મોટો સપાટો; HDFC બેંકના મશીનમાં નકલી નોટો જમા કરાવનાર ગેંગના 6 સાગરીતો ઝડપાયા

Vadodara3 weeks ago

‘અમારી લાશો લઈ જજો’ કહી પતિએ પત્નીનું ગળું દબાવ્યું; લગ્નના દોઢ જ મહિનામાં ખેલાયો ખૂની ખેલ

Vadodara3 weeks ago

વડોદરા: ગોરવા અને ફતેહગંજ ડ્રગ્સ કેસનો મુખ્ય સપ્લાયર ઝડપાયો; MP થી વડોદરા ગાાંજો સપ્લાય કરવાનું ખુલ્યું નેટવર્ક

Trending