Connect with us

Vadodara

વડોદરામાં લોકશાહીની કસોટી: ઉમેદવારનો જ વોટ ‘ગાયબ’! વોર્ડ-11માં બોગસ વોટિંગના આક્ષેપ સાથે રી-ઈલેક્શનની માંગ

Published

on

  • ઉમેદવારનો વોટ કોણે આપ્યો? વોર્ડ-9 ના કોંગ્રેસ મહિલા ઉમેદવાર મીનાબેન વસાવા મતદાન મથકે પહોંચ્યા ત્યારે તેમના નામે કોઈ અન્ય વ્યક્તિ મતદાન કરી ગયું હતું!
  • વહીવટી તંત્રની પોલ: ઉમેદવારના મતાધિકારનું અપહરણ; મતદાન મથકે ‘ટેન્ડર વોટિંગ’ કરવાની આવી નોબત.
  • રી-ઈલેક્શનની માંગ: વોર્ડ-11 માં ગેરરીતિના આક્ષેપ સાથે કોંગ્રેસની ચૂંટણી રદ કરવાની ઉગ્ર માંગ; તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો.
  • રાજકીય ગરમાવો: ઋત્વિજ જોશીના તંત્ર પર પ્રહાર- “જો ઉમેદવાર સુરક્ષિત નથી, તો સામાન્ય જનતાનું શું?”
https://www.instagram.com/reel/DXoVPFwDcVA/?igsh=Y2t3b3YzdzZiY2hx

વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગંભીર ગેરરીતિનો કિસ્સો સામે આવતા રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર-11 ના મતદાન મથક પર બોગસ વોટિંગનો આક્ષેપ લગાવીને કોંગ્રેસે ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ ચિન્હ મૂક્યા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, આ બોગસ વોટિંગનો ભોગ સ્વયં એક ઉમેદવાર બન્યા છે.

શું બની હતી ઘટના?

વોર્ડ-9 ના કોંગ્રેસના ઉમેદવાર મીનાબેન વસાવા જ્યારે ગદાપુરાની ડી.આર. અમીન સ્કૂલ ખાતે પોતાનો મત આપવા પહોંચ્યા, ત્યારે તેમને જાણવા મળ્યું કે તેમનું મતદાન તો અગાઉ જ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા કરી દેવામાં આવ્યું છે. જે લોકશાહીમાં દરેક મત કિંમતી હોય છે, ત્યાં એક ઉમેદવારનો મત જ કોઈ બીજાએ પડાવી લેતા મીનાબેન આઘાતમાં સરી પડ્યા હતા અને તેમને અંતે ‘ટેન્ડર વોટિંગ’ કરવાની ફરજ પડી હતી.

🧐તંત્ર પર ઉઠતા સવાલો:

આ ઘટનાને પગલે કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોશીએ તંત્રને આડે હાથ લીધા છે. કોંગ્રેસે ચૂંટણી અધિકારીને લેખિત પત્ર પાઠવીને આખા વોર્ડમાં ફરીથી ચૂંટણી કરાવવાની માંગ કરી છે. ઉમેદવારનો જ મત સુરક્ષિત ન હોય તો સામાન્ય મતદારોની સુરક્ષાની ગેરંટી કોણ લેશે? આ પ્રશ્ન અત્યારે શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. શું આ અધિકારીઓની લાપરવાહી છે કે પછી કોઈ સુનિયોજિત કાવતરું? તે અત્યારે તપાસનો વિષય છે.કેમ કે જયારે વડોદરા ભાજપ પ્રમુખ ડૉ.જય પ્રકાશ સોની વોટિંગ કરવા ભાજપ ના સિમ્બોલ સાથે વોટિંગ બુથ પર આવ્યા અને વોટિંગ કર્યું ?તો એને આચાર સંહિતા કહી શકાય કે નઈ!

🫵મતદાન મથકો પર સુરક્ષાના દાવા વચ્ચે ઉમેદવારના મતાધિકારનું અપહરણ એ લોકશાહી માટે શરમજનક ઘટના છે. વહીવટી તંત્ર હવે આ ગેરરીતિ સામે શું પગલાં લે છે, તે જોવું મહત્વનું રહેશે.

Vadodara19 minutes ago

રેલવે તંત્ર સામે મોરચો: વડોદરામાં પાર્સલ એજન્ટોનું આંદોલન; સુવિધાના અભાવે બહિષ્કાર

South Gujarat1 hour ago

સુરત : વરાછાની SBI બેંકમાં હથિયારધારી લૂંટારુઓનો આતંક; 50 લાખની લૂંટ કરી ફરાર.

Vadodara2 hours ago

વડોદરામાં લોકશાહીની કસોટી: ઉમેદવારનો જ વોટ ‘ગાયબ’! વોર્ડ-11માં બોગસ વોટિંગના આક્ષેપ સાથે રી-ઈલેક્શનની માંગ

Karjan-Shinor3 hours ago

કરજણ: વ્યાજખોરની ઉઘરાણી જીવલેણ સાબિત થઈ; કુરાલી ગામના કનકસિંહ ચૌહાણની હત્યા કરનાર હત્યારો ઝડપાયો

Vadodara6 hours ago

એક જ પરિવારના 4 સભ્યોના મોતથી હચમચી ગયું વડોદરા; એક્સપ્રેસ વે પર કાર અકસ્માતની કરુણ ઘટના

Gujarat1 day ago

કસ્ટમ્સની મોટી કાર્યવાહી: વિશ્વની સૌથી મોંઘી અને દુર્લભ પેનનું કલેક્શન અમદાવાદ એરપોર્ટ પર પકડાયું

Vadodara1 day ago

માંજલપુરમાં લોકશાહીના પર્વમાં રંગમાં ભંગ: મતદાન મથક પાસે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ખેલાયો ઝપાઝપીનો ખેલ

National1 day ago

દિલ્હી એરપોર્ટ પર મોટી હોનારત ટળી: સ્વિસ એરના વિમાનમાં આગ લાગતા 6 મુસાફરો ઘાયલ

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara2 hours ago

વડોદરામાં લોકશાહીની કસોટી: ઉમેદવારનો જ વોટ ‘ગાયબ’! વોર્ડ-11માં બોગસ વોટિંગના આક્ષેપ સાથે રી-ઈલેક્શનની માંગ

Vadodara2 days ago

વડોદરા: પી.સી.બી.નો સપાટો; લાંબા સમયથી ફરાર પ્રોહિબિશનના બે કુખ્યાત બુટલેગરો ઝડપાયા

Gujarat1 week ago

સુરતના ઉધના સ્ટેશન પર મોતની દોટ: 3 કિમી લાંબી લાઈન, પાણી માટે લૂંટાલૂંટ અને પોલીસનો લાઠીચાર્જ

Vadodara2 weeks ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Savli2 weeks ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara3 weeks ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara3 weeks ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara3 weeks ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Trending