Connect with us

Vadodara

ગોત્રી નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓની બત્તર હાલત ઉજાગર કરતા યુવરાજસિંહ જાડેજા, પાણી-ભોજનમાં ભારે મુશ્કેલી

Published

on

અહિંયા ગણેશોત્સવની ઉજવણી વિદ્યાર્થીઓ તરફથી સ્પોન્શર કરાવવામાં આવે છે. ગણેશજીનો પ્રસાદ વિદ્યાર્થીઓ લાવે – યુવરાજસિંહ

  • વડોદરાની નર્સિંગ કોલેજની અવ્યવસ્થા ખુલ્લી પડી
  • વિદ્યાર્થીનીઓને ભોજન અને પાણી જેવી પાયાની સુવિધાઓમાં ભારે મુશ્કેલી
  • વિદ્યાર્થીનીઓ દ્વારા વ્યાપક રજુઆત કરાતા

વડોદરાના વેક્સિન મેદાનમાં આવેલી મહિલા નર્સિંગ કોલેજની અવ્યવસ્થા ઉજાગર કરવા માટે આજે જાણીતા યુવા નેતા યુવરાજસિંહ જાડેજા આવી પહોંચ્યા છે. તેમને આરોપ મુક્યો કે, આ કોલેજમાં તહેવારોની ઉજવણી માટે વિદ્યાર્થીનીઓ જોડેથી પૈસા માંગવામાં આવે છે. જો કે, તંત્ર દ્વારા યુવરાજસિંહ જાડેજાને જતા રોકવામાં આવ્યા હતા. બાદમાં નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીએ બહાર આવીને તંત્રની પોલ ખોલી હતી.

https://www.instagram.com/reel/DO-4j7yjLHK/?igsh=MWtwcmFwdTA4ZTUwaw==

યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, સરકારી નર્સિંગ કોલેજ  વેક્સિન કેમ્પસમાં ચાલે છે, તેમાં રહેતી વિદ્યાર્થીનીઓને અનેક મુશ્કેલીઓને સામનો કરવો પડે છે, સ્ટાફ સહકાર નથી આપતો, વિદ્યાર્થીનીઓની ફરિયાદોનું નિરાકરણ આવતું નથી. પાણી અને શૌચાલયની પાયાની જરૂરિયાતો યોગ્ય નથી. મેસના નામે 2450 ની ફી લેવાય છે, તેમાં ઇયળ વાળું ભોજન અપાય છે. આ અંગેની ફરિયાદ કરે તો વિદ્યાર્થીઓને ધમકાવવામાં આવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આ ફરિયાદ અમને 450 વિદ્યાર્થી તરફથી અમને મળી છે. કોઇ પણ ફંક્શન કરવાનો હોય તો, સરકારે જ ખર્ચ કરવાનો હોય, આ સરકારી સંસ્થા છે. પરંતુ અહિંયા ગણેશોત્સવની ઉજવણી વિદ્યાર્થીઓ તરફથી સ્પોન્શર કરાવવામાં આવે છે. ગણેશજીનો પ્રસાદ વિદ્યાર્થીઓ લાવે, નવરાત્રીમાં પણ વિદ્યાર્થીઓ જોડેથી પૈસા લેવામાં આવ્યા છે. આ માંગણી અંગે કોઇ પણ રસીદ આપવામાં આવતી નથી. મેસ ફીની રસીદ પણ અપાતી નથી. આ પૈસા જાય છે, ક્યાં, શું આ બ્લેકના પૈસા છે, તેઓ અમને અંદર જતા રોકી રહ્યા છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, આ અસુવિધાઓ  અમે જાહેર જનતા સમક્ષ મુકીશું. તેઓ આવવા માટેની મંજુરી માંગી રહ્યા છે. તેઓ યોગ્ય રીતે વ્યવસ્થા જાળવી શકતા નથી. તેઓ પૈસા લે છે, પરંતુ સુવિધા આપતા નથી. અમે આ બધા પ્રશ્નોના જવાબ લેવા આવ્યા છે. અમારી સાથે હાજર મહિલાઓને પણ અંદર જવા દેવામાં આવતા નથી. આ તેમની ચોરી છુપાવવાનો પ્રયાસ છે. પ્રિન્સિપાલ મેડમ ઢાંક પીઠોડો કરી રહ્યા છે.

નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીએ મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, અમારા જમવામાં કાંકરા, જીવડા આવ્યા છે. અહિંયા કોઇ પણ પ્રકારે સાફસફાઈ થતી નથી. અમે વોર્ડનને જાણ કરી હતી. બધા વિદ્યાર્થીઓ રજુઆતો કરે છે, પરંતુ કોઇ સમસ્યા દુર થતી નથી. સાફસફાઇની સાથે પાણીની પણ તકલીફ છે. અમે અહિંયા 300 વિદ્યાર્થીનીઓ છીએ.

Continue Reading
Vadodara17 hours ago

વડોદરા: નવરચના યુનિવર્સિટીમાં ‘અતિથિ’ બનીને આવી શાહુડી! 5 માળે શાહુડીને જોઈને વિદ્યાર્થીઓ અને સ્ટાફ ચોંકી ગયા

Gujarat20 hours ago

લગ્નની ખુશીઓ ખોવાઈ: કેરીનો રસ અને પનીરનું શાક બન્યું ઝેર સમાન; 400 લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર

Vadodara1 day ago

વડોદરા: માંજલપુર પોલીસનો સપાટો; ટ્રેન અને સોસાયટીમાંથી મોબાઈલ ચોરી કરનાર રીઢો તસ્કર ઝડપાયો

Vadodara1 day ago

વૈકલ્પિક માર્ગ પર ધૂળની ડમરીઓ: ખખડધજ રસ્તા પરથી વાહનચાલકોની મજબૂરી, તંત્રની કામગીરી પર સવાલ

Vadodara2 days ago

વોર્ડ-10 માં રાજકીય ‘હાઈ-વોલ્ટેજ’ ડ્રામા: નીતિન દોંગા સામે ‘માસ્ક મેન’ નું ષડયંત્ર કે જનતાનો આક્રોશ?

Vadodara2 days ago

વડોદરા: સયાજીગંજ પોલીસનો સપાટો; ફોન પર વાત કરતા રાહદારીનો આઈફોન-13 લૂંટનાર 2 આરોપીઓ ઝડપાયા

Savli2 days ago

સાવલી ચૂંટણી અપડેટ: કર્મચારીઓએ બેલેટ પેપરથી કર્યું મતદાન; લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગીદારી

Vadodara2 days ago

વડોદરા: ડભોઈ રોડ પરથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો; કારમાં દારૂની હેરાફેરી કરતા 2 શખ્સો પોલીસના સકંજામાં

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Gujarat3 days ago

સુરતના ઉધના સ્ટેશન પર મોતની દોટ: 3 કિમી લાંબી લાઈન, પાણી માટે લૂંટાલૂંટ અને પોલીસનો લાઠીચાર્જ

Vadodara1 week ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Savli2 weeks ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara2 weeks ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara2 weeks ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara2 weeks ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara2 weeks ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat2 weeks ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Trending