Connect with us

Vadodara

પોલીસનો ખોફ ક્યાં? વડોદરામાં અઠવાડિયામાં બીજી મોટી વારદત, અસામાજિક તત્વો બેફામ.

Published

on

વડોદરા: શહેરના અતિ સંવેદનશીલ ગણાતા પાણીગેટ વિસ્તારમાં અંગત અદાવતની લોહિયાળ પરાકાષ્ઠા જોવા મળી છે. મંગળવારે સાંજે જ્યારે શહેર ધમધમતું હતું, ત્યારે જ પાણીગેટ દરવાજા પાસે આવેલા હનુમાનજી મંદિર નજીક એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે નિર્દયી હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં સન્નાટો વ્યાપી ગયો છે.

❓શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, હુસેન નામનો યુવક મંગળવારે સાંજના સમયે પોતાના દીકરાને મળવા જઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક વિશાલ કહાર નામના શખ્સ અને તેના સાથીઓએ તેને આંતર્યો હતો. કોઈ પણ વાતની ગંભીરતા સમજ્યા વગર, ભીડભાડવાળા વિસ્તારમાં જ હુસેન પર ધારદાર હથિયારથી ઉપરા-ઉપરી ઘા ઝીંકવામાં આવ્યા હતા.
હુમલા પાછળનું કારણ:

વિશાલ કહાર
  • વર્ષ ૨૦૨૩માં છૂટાછેડા: હુસેનના તેની પત્ની સાથે વર્ષ ૨૦૨૩માં છૂટાછેડા થયા હતા.
  • બીજા લગ્ન: છૂટાછેડા બાદ તેની પત્નીએ વિશાલ કહાર સાથે લગ્ન કર્યા હતા.
  • અદાવત: દીકરાને મળવા જવાની બાબત કે જૂની અદાવતને રાખીને આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે.

🧐હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ

હુમલાના પગલે લોહીલુહાણ હાલતમાં હુસેનને તાત્કાલિક ૧૦૮ મારફતે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, યુવકની હાલત અત્યંત નાજુક છે અને તે હાલ જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો હતો ગણતરી ન કલાકો માં સારવાર દરમિયાન મોત થયું

🚨પોલીસની કામગીરી પર ઉઠતા સવાલ

ઘટનાની જાણ થતા જ પાણીગેટ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે, હુમલાખોરો ભીડનો લાભ લઈને ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે.

    🫵સ્થાનિકોનો રોષ: આ વિસ્તારમાં એક જ અઠવાડિયામાં આ બીજી મોટી ઘટના છે. લોકોમાં ચર્ચા છે કે શું ગુનેગારોના મનમાંથી પોલીસનો ખોફ ઉતરી ગયો છે? સંસ્કારી નગરીમાં વધતા જતા આવા બનાવો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે લાલબત્તી ધરે છે.

    Continue Reading
    Vadodara4 hours ago

    ઠગાઈનો અજીબોગરીબ કિસ્સો: કાગળમાં દાગીના મુકાવવાના બહાને અંદર પાનનો માવો મૂકી રફુચક્કર થઈ ગયા શખ્સો

    Vadodara11 hours ago

    પીએમ ઈ-બસ સેવા યોજના: 130 ઇલેક્ટ્રિક બસોના ટિકિટ અને રેવન્યુ કલેક્શન માટે દિગ્વિજય એન્ટરપ્રાઇઝનો સૌથી ઓછો ભાવ

    Gujarat1 day ago

    આપઘા*ત પૂર્વે સોશિયલ મીડિયા પર લાઈવ: વડની ડાળે ફાં-સો ખાઈને પ્રેમીયુગલે ટૂંકાવ્યું જી*વન

    International1 day ago

    ન્યૂયોર્કમાં ઓરીના પ્રકોપને કારણે રાજ્યવ્યાપી કટોકટી જાહેર: યુ.એસ.માં ઇમરજન્સી જાહેર કરનારું પ્રથમ રાજ્ય બન્યું

    Vadodara1 day ago

    વડોદરામાં વીમા કંપની સાથે ગંભીર વિશ્વાસઘાત: મૃ*તક વ્યક્તિના નામે પોલિસી ઉતારી લેનાર એજન્સી સામે પોલીસ ફરિયાદ

    Karjan-Shinor3 days ago

    શિનોરના છાણભોઈ ગામે પ્રેમસંબંધમાં ખૂ*ની ખેલ: લિવ-ઇનમાં રહેતી વિધવા મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હ*ત્યા

    Vadodara4 days ago

    વડોદરામાં રામાપીરના નેજા યાત્રા દરમિયાન સર્જાયેલી દુર્ઘટનામાં સારવાર અર્થે ખસેડાયેલા યુવાનો પૈકી એકની જિંદગી હોમાઈ

    Vadodara5 days ago

    વડોદરામાં નામચીન જમીન દલાલ સુનિલ મહિડાની ધરપકડ: લઘુમતી કોમની યુવતીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર આચર્યું દુષ્કર્મ

    Vadodara2 years ago

    સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

    Vadodara2 years ago

    મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

    Tech1 year ago

    ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

    International2 years ago

    California Legislature Celebrates BAPS’ Golden Year in America

    Vadodara2 years ago

    માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

    City3 years ago

    ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

    Tech11 months ago

    AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

    Tech Fact1 year ago

    હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

    Gujarat1 week ago

    અરબ સાગરમાં ATS અને ICGનો સૌથી મોટો સપાટો: 3000 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત, 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ

    Gujarat1 week ago

    આણંદ: ખંભાતમાં વોન્ટેડ આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો, 85 સામે ગુનો દાખલ

    Vadodara4 weeks ago

    રાજ્યના DGP ના આદેશ બાદ SMC ની સપાટો: વડોદરાના કપુરાઈ વિસ્તારમાંથી રૂ. 17.7 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત

    Chhotaudaipur2 months ago

    TDO અને મામલતદારની ઉપસ્થિતિમાં કવાંટમાં મેગા ડિમોલિશન અભિયાન શરૂ, સ્થાનિકો સાથે ઉગ્ર ઘર્ષણ

    Vadodara2 months ago

    હાઇકોર્ટની ફટકાર બાદ પાલિકાએ આખરે ઠરાવ પરત ખેંચ્યો, વિવાદી જમીન પર વોર્ડ ઓફિસ બાંધવામાં કોણે રસ હતો?

    Vadodara2 months ago

    વડોદરામાં શ્રમિકની સુરક્ષા એ ભગવાન ભરોસે: ખોડીયાર નગરની માધવ ડેરીમાં કરંટ લાગવાથી યુવકનું શંકાસ્પદ મો-ત

    Vadodara2 months ago

    મોંઘવારી અને CNG ના વધતા ભાવ સામે રોષ: હાલના ભાડા દરોમાં વ્યવસાય ચલાવવો અશક્ય બન્યાની રિક્ષાચાલકોની વેદના

    Chhotaudaipur2 months ago

    નસવાડીમાં અશ્વિન નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક: NDRFની ટીમે 2 કલાકની ભારે જહેમત બાદ સફળ રેસ્ક્યુ

    Trending