Connect with us

Vadodara

બાજવામાં ટાંકીમાંથી પાણી લીક થતા સળિયા દેખાવા લાગ્યા, ખંડિયેર હાલતની ટાંકીથી લોકોમાં ડરનો માહોલ

Published

on

બાજવા ગામના રહીશોએ ફરિયાદ કરી કે ખંડિયેર હાલતની ટાંકીને લઈને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં સુધી કોઈપણ અધિકારી તપાસ કરવા શુદ્ધા આવ્યા નથી.

  • લાંબા સમયથી પાણીની ટાંકીમાંથી લીકેજની સમસ્યા છે.
  • ખંડીયાર પાણીની ટાંકીના કારણો જોખમ તોળાતું હોવાને લઈને તંત્રને જાણ છે. છતાં કોઈપણ ફરકયું નથી તેવુ સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યુ
  • બાજવા ગામમાં પાણીની ટાંકીના સળિયા દેખાવા લાગ્યા છે. ટાંકીમાંથી 24 કલાકછી પાણી સતત લીકેજ થઈ રહ્યું..

શહેરમાં પાણીને લઈને કકળાટ ચાલુ જ છે તે જોવા મળ્યો. બાજવામાં પાણીની ટાંકી ખંડિયેર હાલતની હોવાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો

શહેરમાં પાણીને લઈને કકળાટ ચાલુ જ છે તે જોવા મળ્યો. જ્યારે અગાઉ પીવાના પાણીની સમસ્યાને લઈને લોકો ત્રાહિમામ હતા. જ્યારે હાલમાં પાણીની ટાંકી ખંડિયેર હાલતની હોવાથી લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો. બાજવા ગામમાં પાણીની ટાંકીના સળિયા દેખાવા લાગ્યા છે. ટાંકીમાંથી 24 કલાકછી પાણી સતત લીકેજ થઈ રહ્યું છે. ખંડીયાર પાણીની ટાંકીના કારણો જોખમ તોળાતું હોવાને લઈને તંત્રને જાણ કરવામાં  આવી છતાં કોઈપણ ફરકયું નથી તેવુ સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યુ.

વડોદરામાં ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલ બાજવા ગામમાં ખંડિયેર હાલતની પાણીની ટાંકી 15 વર્ષ પહેલા બનાવવામાં આવી છે.જ્યારે ટાંકીમાંથી પાણી લીક થતા સળિયા દેખાવા લાગ્યા અને પ્લાસ્ટર પણ ખરી પડ્યું છે. છેલ્લા 24 કલાકથી પાણીની ટાંકીમાંથી સતત પાણી લીક થવાના કારણે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આ અંગે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં કોઈ પરિણામ મળ્યું નથી. ગમે ત્યારે ટાંકી ધરાશયી થાય તેવી ભીતિને પગલે પાસેના મકાનમાં આવેલ આંગણવાડી ખસેડવાની સ્થિતિ સર્જાઈ.

જ્યારે ભાડાના મકાન આંગણવાડી ચાલે છે. જેમાં અનેક બાળકો આવતા હોય છે. ખંડિયેર હાલતની થયેલી ટાંકી ના કારણે નજીકની આંગણવાડીને પણ કમ્પાઉન્ડ વોલ બનાવીને બાળકોને સુરક્ષિત કરવામાં આવ્યા છે. બાળકો અને ત્યાં આવતા શિક્ષકોની સલામતીને લઈને આ નિર્ણય કરાયો. ઉલ્લેખનીય છે કે અનેક વખત રાજ્યમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવતી હોય છે. નબળા બાંધકામ અને ખંડિયેર હાલતની સ્થિતિના કારણે પાણીની ટાંકી ધરાશાયી થતા મોટું નુકસાન થાય છે. કયારેક જાનહાનિ થયાની ઘટના પણ બને છે. બાજવા ગામના રહીશોએ ફરિયાદ કરી કે ખંડિયેર હાલતની ટાંકીને લઈને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં સુધી કોઈપણ અધિકારી તપાસ કરવા શુદ્ધા આવ્યા નથી.

Gujarat13 hours ago

વરિયાળીને આકર્ષક બનાવવા કેમિકલ કલરનો ઉપયોગ: ફૂડ સેફ્ટી વિભાગના દરોડાથી ખળભળાટ

Karjan-Shinor14 hours ago

કરજણમાં 40 લાખના ઓઇલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ: ટેન્કરમાંથી ઓઇલની હેરાફેરી કરતા 6 ઈસમો ઝડપાયા

Vadodara17 hours ago

તંત્રની આળસ કે બેદરકારી? તાંદળજામાં વિશાળ ભૂવો પડતા સ્થાનિકોએ રસ્તો બંધ કરવાની ફરજ પડી

Vadodara20 hours ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Gujarat1 day ago

અમરેલીમાં સિંહનો આતંક: લીલિયાના જંગલ વિસ્તારમાં સિંહના હુમલામાં વધુ એક યુવાનનું કરુણ મોત

Gujarat2 days ago

પોરબંદરમાં નૌસેનાનું UAV ક્રેશ: ધરમપુર ગામ નજીક સર્જાયો અકસ્માત, સ્થાનિકોમાં કુતૂહલ

Vadodara2 days ago

વહીવટી તંત્રની ઘોર બેદરકારી: પાંચ દિવસથી ખુલ્લો ભુવો, મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તંત્ર?

Vadodara2 days ago

મકરપુરામાં કમનસીબ અકસ્માત: બાંધકામ સાઇટ પરથી 28 વર્ષીય શ્રમિક પટકાતા ગંભીર હાલતમાં

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara20 hours ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara2 days ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara4 days ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli6 days ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara1 week ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara1 week ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara1 week ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Vadodara2 weeks ago

સુપ્રીમ કોર્ટના આદેશનો વડોદરામાં ક્યારે થશે અમલ? ફૂટપાથ બન્યું છે પાર્કિંગ અને લારીઓનો અડ્ડો

Trending