Connect with us

Vadodara

“VMCની ઘોર નિંદ્રા: શું કોઈના મોત બાદ જ પરશુરામ ભઠ્ઠાની ખુલ્લી ગટરો પર ઢાંકણા લાગશે?”

Published

on

વડોદરા: એક બાજુ વડોદરાને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, તો બીજી બાજુ શહેરના પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં તંત્રની ઘોર બેદરકારીને કારણે નાગરિકોના જીવનું જોખમ ઉભું થયું છે. અહીંની ખુલ્લી ગટરો અને અસુરક્ષિત ડ્રેનેજ લાઈનો જાણે કોઈ મોટી દુર્ઘટનાને નિમંત્રણ આપી રહી હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે.

⚠️ બાળકો અને રાહદારીઓ પર જોખમ

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં ગટરો લાંબા સમયથી ખુલ્લી હાલતમાં છે.

  • બાળકોની સુરક્ષા: આસપાસના વિસ્તારમાં નાના બાળકો રમતા હોય છે, જે ગમે ત્યારે આ ખુલ્લી ગટરમાં ખાબકી શકે છે.
  • અંધારામાં અકસ્માત: રાત્રિના સમયે પૂરતી લાઈટના અભાવે અજાણ્યા રાહદારીઓ કે વાહનચાલકો આ ખાડાઓમાં ગરકાવ થઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
  • ગંભીર સવાલ: સ્થાનિકો પૂછી રહ્યા છે કે, “જો કોઈનું મૃત્યુ થશે કે કોઈને ગંભીર ઈજા થશે, તો તેનો જવાબદાર કોણ? શું VMC (વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન) કોઈના મોતની રાહ જોઈ રહ્યું છે?”
    તંત્ર ઘોર નિંદ્રામાં: ‘પેટનું પાણી નથી હલતું’

🫵સ્થાનિક લોકોમાં તંત્ર સામે પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે:

“અમે ફરિયાદો કરી કરીને થાક્યા છીએ, પરંતુ સત્તાધીશોના પેટનું પાણી નથી હલતું. હમણાં જ તંત્રની બેદરકારીને કારણે એક મૃત્યુ થયું હોવા છતાં તંત્ર હજુ પણ ગોર નિંદ્રામાં છે.”

👉નાગરિકોની માંગ

વારંવારની રજૂઆતો છતાં જો સમારકામ કરવામાં નહીં આવતા લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે તમામ ખુલ્લી ગટરો પર ઢાંકણા લગાવવામાં આવે અને આસપાસ બેરિકેટિંગ કરવામાં આવે.

Continue Reading
Vadodara14 hours ago

વડોદરા પોલીસની મોટી કાર્યવાહી, 3 બુટલેગરોને ‘પાસા’ હેઠળ ધકેલાયા જેલના સળિયા પાછળ

Dabhoi19 hours ago

ડભોઇના વેગા નજીક સિમેન્ટ મિક્ષર ટ્રક પલટી; ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત

Vadodara20 hours ago

ટિકિટ વહેંચણીમાં ‘ખેલ’ પાડ્યો? શહેર બીજેપી પ્રમુખને કહ્યા ‘ચોર અને જૂઠ્ઠા’, ટિકિટ વહેંચણીમાં ગંભીર આક્ષેપો

Vadodara20 hours ago

વડોદરામાં ઠગોનો આતંક; માત્ર 30 દિવસમાં 22 કરોડની છેતરપિંડી, 22 ફરિયાદોથી પોલીસ બેડામાં દોડધામ

Vadodara22 hours ago

ચૂંટણી પહેલા ચેતવણી: “સમજી-વિચારીને વોટ આપજો”; બાપોદમાં ટેમ્પો રસ્તામાં ગરકાવ થતા તંત્રની પોલ ખુલી

Karjan-Shinor23 hours ago

કરજણના બોડકા ગામમાં કિશોરની કરપીણ હત્યા; ડોગ સ્ક્વોડ અને FSL દ્વારા હત્યારાનું પગેરું શોધવા તજવીજ

Waghodia24 hours ago

રાજકીય તાપમાન હાઈ! વાઘોડિયામાં ધાક-ધમકીના આક્ષેપો વચ્ચે ભાજપનો કેસરીયો લહેરાયો; કોંગ્રેસનો ભારે વિરોધ

Vadodara1 day ago

વડોદરા ક્રાઈમ બ્રાન્ચનો સપાટો: 23 ગુનામાં સંડોવાયેલો રીઢો વાહનચોર ખાલીદ ગાજીયાવાલા ઝડપાયો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech7 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact7 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech6 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara5 days ago

રાજકારણમાં પરિપક્વતા શું?, ભૂતકાળમાં થયેલી ભૂલો સ્વીકારીને સુધારવાના પ્રયત્ન કરવા,કે સ્વીકારવું જ નહીં?

Savli6 days ago

રહસ્યમય કંકાલ: સાવલી પોલીસ મુવાલ સીમમાં દોડી, FSL ની મદદથી ઓળખવિધિની તજવીજ

Vadodara1 week ago

અભદ્ર કોમેન્ટ અને પોલીસ કેસ: વડોદરાની પાંચ મહિલાઓએ વિકૃત યુવકને ભણાવ્યો કાયદાનો પાઠ

Vadodara1 week ago

સાઈ કૃપા હોટલમાં ગળેફાંસો: પંચમહાલના જયેન્દ્રકુમારે વડોદરાની હોટલમાં કેમ ટૂંકાવ્યું જીવન?

Vadodara1 week ago

વડોદરા: કુખ્યાત ‘બિચ્છુ ગેંગ’ ફરી સક્રિય; જેલમાંથી છૂટેલા અશફાક શેખે બે ભાઈઓ પર કર્યો જીવલેણ હુમલો

Vadodara2 weeks ago

વડોદરા: GSFC બ્રિજ પર કાળમુખો અકસ્માત; બે ભારે વાહનો વચ્ચે રિક્ષા કચડાઈ, ૨ ના કમકમાટીભર્યા મોત – ૩ ની હાલત ગંભીર

Gujarat2 weeks ago

હાલોલ-પાવાગઢ રોડ પર ભીષણ અગ્નિકાંડ: સ્ક્રેપના ગોડાઉનની આગે કાચા મકાનોને લીધા ચપેટમાં; ઘરવખરી બળીને ખાખ

Vadodara2 weeks ago

વન ડે વન રોડ: ડેરી ડેન સર્કલ વિસ્તાર ટ્રાફિક મુક્ત કરાયો, પણ શું આ સ્થિતિ જળવાઈ રહેશે?

Trending