Connect with us

Vadodara

વડોદરામાં ‘વિકાસ’ પાતાળમાં ઉતર્યો: સૂસેન-મકરપુરા રોડ પર નવનિર્મિત માર્ગમાં મસમોટો ભૂવો

Published

on

  • કામગીરીના લીરેલીરા: માત્ર 2-3મહિના પહેલા બનેલી વરસાદી લાઇન પાસે પડ્યો મોટો ભૂવો; ગુણવત્તા સામે ઉઠ્યા સવાલો.
  • જોખમી સવારી: મુખ્ય માર્ગ પર ભૂવો પડતા વાહન વ્યવહાર ખોરવાયો; રાત્રિના સમયે અકસ્માતનો મોટો ભય.
  • નેતાઓનું નફ્ફટાઈભર્યું વલણ: વોર્ડ નં. 19 ના કાઉન્સિલર પાસે રજૂઆત કરવા ગયેલા રહીશોને મળ્યો ઉદ્ધતાઈભર્યો જવાબ.
  • ચોમાસું માથે છતાં તંત્ર નિંદ્રામાં: ‘વિકસિત વડોદરા’માં પ્રશાસનની ઘોર બેદરકારી; શું જનતાના જીવ જોખમાશે ત્યારે જાગશે VMC?

વડોદરા: સ્માર્ટ સિટી વડોદરામાં પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે ભ્રષ્ટાચારના ભૂવાઓ ફરી એકવાર સપાટી પર આવ્યા છે. શહેરના સૂસેન-મકરપુરા રોડ પર હજુ માંડ 2 થી 3 મહિના પહેલા જ વરસાદી લાઇન નું નવું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું, ત્યાં આજે રસ્તો બેસી જતાં એક મોટો ભૂવો પડ્યો છે. આ ઘટનાને પગલે કોર્પોરેશનની કામગીરીની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

👉ભ્રષ્ટાચારનો ખદબદતો કાદવ:

સ્થાનિકોનો આરોપ છે કે, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતને કારણે અત્યંત હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. જે કામગીરી વર્ષો સુધી ટકવી જોઈએ, તે એક સીઝન પણ કાઢી શકી નથી. ભરચક ટ્રાફિક ધરાવતા આ માર્ગ પર ભૂવો પડવાને કારણે વાહનચાલકોમાં ભયનો માહોલ છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા માત્ર થીગડા મારવાની કામગીરી કરાતી હોવાથી રહીશોમાં ભારે આક્રોશ છે.

🤨લોકપ્રતિનિધિની બેજવાબદારી:

સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, જ્યારે જાગૃત નાગરિકો આ સમસ્યા લઈને વોર્ડ નંબર 19 ના સ્થાનિક કાઉન્સિલર પાસે પહોંચ્યા, ત્યારે તેમને સહકાર આપવાને બદલે કાઉન્સિલરે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. જનતાના મતે, ચૂંટણી સમયે મતો માંગવા આવતા નેતાઓ અત્યારે જનતાની સુરક્ષાના પાયાના પ્રશ્ને મૌન સેવી રહ્યા છે અથવા તો નફ્ફટાઈ દાખવી રહ્યા છે.

🫵ચોમાસું બિલકુલ માથે છે, વડોદરાના ખૂણેખૂણે VMC ના ખોદકામ ચાલી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું આ ‘વિકસિત વડોદરા’ માં નાગરિકોએ જીવના જોખમે રસ્તા પર નીકળવું પડશે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે?

Continue Reading
Padra9 hours ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara10 hours ago

ચોરીનો સામાન અને બે બાઈક સાથે ઝડપાયા આરોપીઓ: મકરપુરા પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો

Vadodara13 hours ago

BJP કાર્યાલય નજીક વોર્ડ નં-8 માં નરક જેવી સ્થિતિ: છેલ્લા 6 મહિનાથી ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં

International15 hours ago

વિયેતનામમાં મોટી હોનારત: ફુ ક્વોક ટાપુ પાસે ભારતીય પ્રવાસીઓની બોટ પલટી, 14 લોકો લાપતા

Vadodara16 hours ago

કરોડોના ખર્ચ છતાં સુવિધાઓ ઠપ્પ: લિફ્ટ બંધ થતા દર્દીઓ અને સગાઓની હાલત કફોડી, તંત્ર મૌન

Vadodara16 hours ago

તંત્રની ઘોર બેદરકારીનો ભોગ બન્યા કલાકાર: પ્રી-મોન્સૂન કામગીરીના નામે રસ્તા પર ખડકાયેલો કાટમાળ જીવલેણ

Vadodara16 hours ago

વડોદરામાં બસો બની ‘કાળમુખી’: હરણી રોડ પર મધ્યપ્રદેશની બસનો આતંક, ચાર કારને કચડી ડ્રાઈવર ફરાર

Vadodara17 hours ago

વડોદરામાં જન્મદિવસની શુભેચ્છા આપવી વિદ્યાર્થીને પડી ભારે, શિક્ષકે કાનના પરદા ફાટી જાય તેવો માર માર્યો!

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact10 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech9 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Padra9 hours ago

પાદરા કેનાલ હત્યા કેસ: SSG હોસ્પિટલના કર્મચારીની કરપીણ હત્યાનો ભેદ ઉકેલાયો, સિક્યુરિટી ગાર્ડ સહિત બેની અટકાયત

Vadodara3 days ago

વડોદરામાં લવ જેહાદ અને અપહરણનો કિસ્સો: રાજસ્થાનની સગીરાને લલચાવી દુષ્કર્મ આચરનાર વિધર્મી સામે ફરિયાદ

Vadodara4 days ago

વડોદરામાં દારૂબંધીના સપાટા: PCBની ટીમે બે અલગ-અલગ રેડમાં લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

Vadodara6 days ago

વડોદરા: ભાયલીના અર્બન-8માં મંદિર-મસ્જિદ મુદ્દે બેઠકમાં બબાલ, ટોળાએ સ્થાનિકો અને મહિલાઓ પર કર્યો હુમલો!

Savli1 week ago

ડેસરમાં રસ્તાની દુર્દશા: પ્રથમ વરસાદમાં જ ઉદલપુર-જાનીપુરા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય, વાહનચાલકો પરેશાન

Vadodara1 week ago

કુખ્યાત બુટલેગર ‘ગબો’ ફરી જેલના સળિયા પાછળ: PCB એ બાતમીના આધારે ફિલ્મી ઢબે પીછો કરીને દબોચ્યો

Vadodara2 weeks ago

જાંબુવા બાયપાસ પર આતંક: નજીવી બાબતે હોટલ માલિકના પુત્રનો નશામાં હોબાળો, હથિયારો સાથે દુકાનોમાં તોડફોડ

Vadodara2 weeks ago

ગોત્રીમાં મારામારીનો ખેલ: જાહેરમાં ચપ્પુ કાઢીને બબાલ કરનાર 4 શખ્સોને લક્ષ્મીપુરા પોલીસે કર્યા જેલ ભેગા

Trending