Connect with us

Vadodara

વડોદરાના શેરી ગરબા જય શ્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ  “મારી દિકરી મારા આંગણે” અને “બેટી બચાવો, બેટી પઢાવો.

Published

on

આ પ્રસંગે ખાસ કરીને રશિયાના સાંસદ સાથે વડોદરાના સાંસદ હેમાંગ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ગરબે ઘૂમતા સૌનું મન જીતી લીધું

  • રાજમહેલ રોડ પર આવેલ દયાળભાઉના ખાંચામાં છેલ્લા 68 વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
  • ગાયક નીતિન પટેલ અને તેમના વૃંદ દ્વારા ગવાતા પરંપરાગત ગરબા.
  • યુવાનો, યુવતીઓ, નાના બાળકોથી લઈને સૌએ પરંપરાગત પોશાક પહેરી મન મુકીને ગરબા રમી આનંદ માણ્યો.

વડોદરા શહેરમાં નવરાત્રી મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. શહેરના ખૂણેખાંચરે શેરી ગરબાનું આયોજન થઈ રહ્યું છે, જ્યાં યુવાનો અને યુવતીઓ ઉત્સાહપૂર્વક ગરબાનો આનંદ માણી રહ્યા છે.

રાજમહેલ રોડ પર આવેલ દયાળભાઉના ખાંચામાં જય શ્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ દ્વારા છેલ્લા 68 વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે “મારી દિકરી મારા આંગણે” અને “બેટી બચાવો, બેટી પઢાવો જેવી થીમ પર વિશેષ ગરબા મહોત્સવ યોજાયો છે. આ પ્રસંગે ખાસ કરીને રશિયાના સાંસદ સાથે વડોદરાના સાંસદ હેમાંગ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ગરબે ઘૂમતા સૌનું મન જીતી લીધું.

જ્યારે ગાયક નીતિન પટેલ અને તેમના વૃંદ દ્વારા ગવાતા પરંપરાગત ગરબાના સ્વરો પર યુવાનો, યુવતીઓ, નાના બાળકોથી લઈને સૌએ પરંપરાગત પોશાક પહેરી મન મુકીને ગરબા રમી આનંદ માણ્યો હતો. માતાપિતા પોતાના દીકરા- દિકરીઓને ગરબે રમતા જોઈ પ્રસન્નતા અનુભવી રહ્યા હતા. દયાળભાઉના ખાંચામાં યોજાતા આ શેરી ગરબા શહેરના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે અને પરંપરા સાથે આધુનિક સંદેશાઓ પ્રસરાવતા એક અનોખું ઉદાહરણ બની રહ્યા છે.

Continue Reading
Vadodara10 hours ago

ગાંધીનગર ગૃહ વિસ્તારમાં ડ્રેનેજ કામગીરીનો કકળાટ: 6 મહિનાથી વેઠતા રહીશોને હવે ગંદકી અને પાણીની સમસ્યા

Vadodara11 hours ago

શિક્ષકોનો અવાજ: TET મુક્તિની માંગ સાથે વડોદરા જિલ્લા પંચાયત ખાતે આજે શિક્ષકોનું ધરણા પ્રદર્શન

Vadodara12 hours ago

વારસિયામાં લોહિયાળ ખેલ: જૂની અદાવતમાં રોહિત શર્મા નામના યુવકને ત્રણ શખ્સોએ ઘેરીને લોહીલુહાણ કરી આરોપીઓ ફરાર

Vadodara13 hours ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara13 hours ago

નેશનલ હાઈવે-48 પર અકસ્માતનો સિલસિલો: ટ્રકની ટક્કરથી બાઈક સવાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Vadodara14 hours ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Gujarat19 hours ago

મેઘરાજાની ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ: મહીસાગરના બાલાસિનોરમાં પોણા 6 ઇંચ વરસાદથી જળબંબાકાર

Vadodara1 day ago

કપુરાઈ પોલીસનો સપાટો: ગોરવામાંથી મોપેડ ચોરીને વેચવા નીકળેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Tech9 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech Fact9 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech8 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara13 hours ago

માતાની નજર સામે જ માસૂમ દીકરાનો અંત: સુરત પરત ફરતી વેળાએ કાળનો કોળિયો બન્યું 9 વર્ષનું બાળક

Vadodara14 hours ago

ભરચક રાવપુરામાં ફિલ્મી દ્રશ્યો: નજીવી બાબતે યુવક અને મહિલાઓ વચ્ચે જાહેરમાં મારામારીનો વીડિયો વાયરલ

Vadodara6 days ago

દુકાનદારોને વાતોમાં ભોળવી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે પકડી,4.70 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

Vadodara6 days ago

ડેસર: સાંસદના PA કે સરપંચ? કોના ઈશારે તોડાયા 19 સરદાર આવાસ? વૃક્ષારોપણ માટે સરદાર આવાસ જમીનદોસ્ત

Vadodara1 week ago

વડોદરામાં ‘જાદુઈ પથ્થર’નો ખેલ: 20 કરોડમાં વેચવા નીકળેલી ઠગ ટોળકી પોલીસના સકંજામાં

Vadodara2 weeks ago

વડોદરામાં આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ: ફાઈનાન્સ કંપનીના નામે છેતરપિંડી આચરનાર 4 શખ્સોની ધરપકડ

Vadodara3 weeks ago

“પૈસા લઈને પ્રવેશ અપાયો?”: વાલીઓના ગંભીર આક્ષેપથી ખળભળાટ; RTE પ્રવેશમાં ગેરરીતિની શંકા

Vadodara3 weeks ago

વડોદરા: અટલાદરા પોલીસ સ્ટેશનમાં ‘ખૂની ખેલ’! અપહરણ કેસના આરોપીઓએ પોલીસ પર કર્યો હુમલો; ક્રાઈમ ઓફિસમાં તોડફોડ

Trending